બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers Land Acquisition Issue for Abu - Ambaji Railway Line

વિરોધ / આબુ-અંબાજી રેલવે પ્રોજેક્ટઃ ખેરાલુ-સતલાસણાના 14 ગામના 457 ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે અસહમતી, કરી આ માંગ

Malay

Last Updated: 08:25 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આબુ-અંબાજી રેલવે પ્રોજેક્ટ માટે ખેરાલુ-સતલાસણાના 14 ગામના 457 ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે અસહમતી દર્શાવી છે. ખેરાલુ પ્રાંત અધિકારી સમક્ષ આ મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

  • આબુ - અંબાજી રેલવે લાઈન માટે ખેડૂતોની જમીન સંપાદન મુદ્દો 
  • 14 ગામના 457 ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે અસહમતી 
  • 90 હેકટર જમીન સંપાદન માટે હાથ ધરાઇ હતી સુનાવણી 

આબુ - અંબાજી રેલવે લાઇનના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.2500 કરોડ છે. આબુ-અંબાજી રેલવે પ્રોજેક્ટ માટે મહેસાણાના ખેરાલુ-સતલાસણા તાલુકામાં જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેતીની જમીન સંપાદન કરવા હાથ ધરાયેલી સુનાવણીમાં મોટાભાગના ખેડૂતોએ જમીન આપવા અસંમતિ દર્શાવી છે.

90 હેકટર જમીન સંપાદન માટે હાથ ધરાઇ હતી સુનાવણી 
સતલાસણા તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદન મામલે વાંધા અરજી આપી હતી. ત્યારે ખેરાલુ પ્રાંત અધિકારી સમક્ષ 90 હેક્ટર જમીન સંપાદન માટે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂતોએ અસંમતિ સાથે વાંધા રજૂ કર્યા હતા. ખેરાલુ પ્રાંત કચેરી ખાતે સંપાદન માટેની સુનાવણીમાં ખેડૂતોએ જમીન આપવા અસંમતિ દર્શાવી હતી. આ તકે ખેડૂતોએ નવા સર્વે થયેલ ટ્રેકને બદલે જૂના ટ્રેકનો ઉપયોગ કરવાની માંગ કરી હતી.  

નવા સર્વે થયેલ ટ્રેકને બદલે જૂના ટ્રેક ઉપયોગ કરવા માંગ 
રેલવે લાઈન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા ખેરાલુ પ્રાંત કચેરી દ્વારા 20 ડિસેમ્બરથી રોજ જુદા-જુદા ગામના ખેડૂતોએ રજૂ કરેલા વાંધાઓની સુનાવણી હાથ ધરી રહ્યા છે. આજે ખેરાલુ તાલુકાના ખેડૂતોને સાંભળવામાં આવ્યા હતા. તો 27મી ડિસેમ્બરે સતલાસણાના નેદરડી,વજાપુર, મુમનવાસ અને બેડસ્માના ખેડૂતોને સાંભળવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ખેરાલુ - સતલાસણાના 14 ગામના 457 ખેડૂતોએ જમીન સંપાદન મુદ્દે અસહમતી દર્શાવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ