બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / explosion in shipra river water jumped 10 feet after explosion in shipra river fire also out panic in area

અજીબ ઘટના / Video: ઉજ્જૈનની શિપ્રા નદીમાં બ્લાસ્ટ થતા 10 ફૂટ પાણી ઉછળ્યું, આગ પણ નીકળી, સમગ્ર પંથકમાં મચ્યો હડકંપ

Hiralal

Last Updated: 05:23 PM, 7 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં આવેલી શિપ્રા નદીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વિસ્ફોટ અને ત્યાર બાદ આગની જ્વાળાઓ ઉઠતા લોકોમાં દહેશત ફેલાઈ છે.

શિપ્રા નદીમાં સતત વિસ્ફોટ
નદીમાં ઉઠી આગની જ્વાળાઓ
પાણી 10 ફુટ ઉપર ઉછળ્યું
લોકોમાં દહેશતનો માહોલ 

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં આવેલી શિપ્રા નદીમાં એક અજીબોગરીબ ઘટના બની રહી છે.  શિપ્રા નદીના સ્ટોપડેમ નજીક એક જોરદાર વિસ્ફોટ થતા પાણી 10 ફૂટ ઊંચું ઉછળ્યું હતું તથા નદીમાં આગની જ્વાળાઓ ઉઠી હતી.

ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી નદીમાં વિસ્ફોટ થઈ રહ્યાં છે. નદીમાં થઈ રહેલા વિસ્ફોટ પાછળ ભુગર્ગીય હિલચાલને જવાબદાર માનવામાં આવી રહી છે. આ ઘટનાની તાકીદની નોંધ લઈને ઉજ્જેન કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા છે. તેમણે આ ઘટનાને અત્યંત ચોંકાવનારી ગણાવી હતી. 

ભુગર્ભીય હિલચાલને કારણે શિપ્રાના પાણીમાં વિસ્ફોટક થઈ રહ્યાં છે

શિપ્રા નદીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વિસ્ફોટ થઈ રહ્યાં છે. વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ પણ ઉઠઈ રહી છે. થોડી થોડી વાર થઈ રહેલા વિસ્ફોટને કારણે લોકોમાં પણ ડર પેઠો છે. પીએચઈ વિભાગના બે કર્મચારીઓને ત્યાં તહેનાત કરી દેવાયા છે. તહેનાત કર્મચારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ પાણી 10 ફુટ ઉપર ઉછળ્યું હતું. થોડા સમય સુધી આ નજારો ચાલ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ