બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Explanation regarding the arrest of fake liquor factory in Surat

ક્રાઈમ / કુલિંગ વોટરની આડમાં દારુનું રિફિલિંગ, સુરતના ઓલપાડમાં બૂટલેગરોનો કીમિયો જોઈને પોલીસ ચકરાવે ચઢી

Dinesh

Last Updated: 05:34 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઓલપાડમાં કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલિંગ કરાતું હતું, લુઝ પેકિંગમાં દારૂ લાવી બ્રાન્ડેડ બોટલમાં ભરાતો હતો

  • નકલી દારૂનું કારખાનું ઝડપાવા મામલે ખુલાસો
  • કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનો ધંધો
  • આરોપી લુઝ પેકિંગમાં લાવતા હતા દારૂ


બુટલેગરો દારુની હેરાફેરી તેમજ દારૂના વેચાણ માટે નવા નવા કિમીયા અપનાવી રહ્યાં છે. વધુ એક કિમીયાનો પર્દાફાશ સુરત પોલીસે કરી કર્યો છે. સુરતના ઓલપાડ-સાયણ તરફ જતા માર્ગ પરથી દારૂનો કારખાનું ઝડપાયો છે. બુટલેગરો દ્વારા એક નવો કીમિયો અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. 

 નકલી દારૂનું કારખાનું ઝડપાયું
સુરતના ઓલપાડમાંથી નકલી દારૂનું કારખાનું ઝડપાયું છે, કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલિંગ કરાતું હતું અને આરોપી લુઝ પેકિંગમાં દારૂ લાવતા હતા તેમજ લુઝ પેકિંગમાં દારૂ લાવી બ્રાન્ડેડ બોટલમાં ભરાતો હતો, દારૂ ઝડપાવા મામલે પોલીસ FSની મદદ લેશે. 

કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલ કરાતું હતું
કુલિંગ વોટર કારખાનાની આડમાં દારૂનું રિફિલ કરવામાં આવતું હતું. હલકી કક્ષાના દારૂ ને ઉંચી બ્રાડની બોટલમાં રિફિલ કરતા હતા. બહારથી લુઝ પેકિંગમાં વિદેશી દારૂ લાવતા હતાં તેમજ કોઈ ને શંકા ન જાય તે માટે લુઝ પેકીંગમાં કેમિકલ ડ્રમમાં લાવતા હતા. જોકે પોલીસે રેડ કરી સમગ્ર કારોબારનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર મામલે FSLની મદદ લેવામાં આવશે તેમજ પ્રાથમિક તબક્કે દારૂનું રિફિંલીગ થતું હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. પોલીસે દારૂની બોટલો, સ્ટીકર, બૂચ, લુઝ પેકિંગ બેરલો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ