બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Experts' big statement about new variant of Corona, know when the epidemic will end

મહામારી / કોરોનાના નવા વેરિએંટ વિશે નિષ્ણાંતોનું મોટું નિવેદન, જાણો ક્યારે આવશે મહામારીનો અંત

ParthB

Last Updated: 10:59 AM, 13 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી વિશે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના ડેટા સાયન્ટિસ્ટ ભ્રમર મુખર્જીનું નિવેદન જાન્યુઆરીના અંતમાં સંક્રમણ વધશે અને ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે

  • કોરોના અને ઓમિક્રોન વેરિએંટની લઈ નિષ્ણાંતોનું મોટું નિવેદન 
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 2 લાખ કેસો નોંધાયા 
  • નિષ્ણાંતો મુજબ જાન્યુઆરીના અંત સુધી કોરોના તેની ટોચ પર હશે 

ભારતમાં જાન્યુઆરીના અંત સુધીમાં  કોરોના પોતાની ટોચ પહોંચી શકે છે. 

ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં લગભગ 2 લાખ કોરોનાના નવા કેસો નોધાય છે. ત્યારે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના ડેટા સાયન્ટિસ્ટ ભ્રમર મુખર્જીએ જણાવ્યું હતું કે, ભારતમાં હાલ  દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વધુ કેસો જોયા છે. અહીંયા કોરોના ચરમસીમાએ પહોંચી ગયું છે. પરંતુ અગામી 7 થી 10 દિવસોમાં આપણે જોઈશું કે, આ રાજ્યોમાં કોરોના કેસોમાં  ધીમે ધીમે પુનઃ ઘટાડો થશે છે. હાલ દિલ્હીમાં પોઝિટીવીટીનો દર થોડો ઓછો થયો છે. મને આશા છે કે, આવનારા 7 દિવસોમાં દેશના કેટલાક રાજ્યો પોતાના ચરમસીમા પર હશે એટલું જ નહી તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ભારતમાં જાન્યુઆરીના અંત સુધીમાં  કોરોના પોતાની ટોચ પહોંચી શકે છે. 

ફેબ્રુઆરીના અંત સુધીમાં આ લહેર સમાપ્ત થઈ જશે.

આ સાથે તેઓએ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન વિશે જણાવતા કહ્યું કે, ઓમિક્રોન વધુ સંક્રમિત છે. આ જંગલની આગની જેમ ફેલાઈ રહી છે. તેટલું જ નહી એવો પણ સંકેતો મળી રહ્યો છે. આ વેરિયન્ટ લાંબા સમય સુધી ટકી નહીં શકે. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં આ લહેર સમાપ્ત થઈ જશે. જો કે, તમામ મોડેલો સંભાવનાઓ અને માનવ વર્તન પર આધાર રાખે છે. આપણને નથી ખબર ગંગા સાગરના મેળા જેવા આયોજન બાદ શું થશે. જો કે, આંકડાકીય સંકેતો જણાવી રહ્યાં છે. આ વેરિયન્ટ જાન્યુઆરીના અંત સુધી પોતાની પીક પર હશે અને ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ જશે  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ