બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ex-lover attempted rape in Amreli

ક્રાઈમ / અમરેલી: પૂર્વ પ્રેમીએ ઘરમાં ઘૂસી પરિણીતાના કપડાં ફાડી કર્યો દુષ્કર્મનો પ્રયાસ, પછી બન્યું ચોંકાવનારું, ઢોસા ખાવામાં મળી ગઈ હતી આંખ

Dinesh

Last Updated: 07:24 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાએ કંટાળીને પ્રેમસંબધ નહિં રાખવાનુ કહેતા આરોપીએ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરી દીધા હતા, જે બાદ મહિલાના ઘરમાં ઘુસી બળજબરી પૂર્વક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો

  • અમરેલીમાં પ્રેમીએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ 
  • પરિણીતાના ઘરમાં ઘુસી દુષ્કર્મનો પ્રયાસ
  • આરોપી કૌશલ ભીમાણીની ધરપકડ 


અમરેલીમાં ચક્કરગઢ રોડ પર રહેતી એક પરિણિતાને પર પ્રેમીએ ઘરમાં ઘુસી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાને રેસ્ટોરન્ટ સંચાલક સાથે પ્રેમસંબંધ થયા બાદ બંનેએ સહમતીથી અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતો. જે દરમિયાન કૌશલ ભીમાણી નામના આરોપીએ પરિણીતાના અંગત પળોના ફોટા પાડી દીધા હતા. જે બાદ વારંવાર ફોટા વાયરલ કરવાની ધમીક આપી દુષ્કર્મ આચરતો હતો. 

પ્રેમીએ અંગત પળોના ફોટા વાયરલ કર્યા
મહિલાએ કંટાળીને પ્રેમસંબધ નહિં રાખવાનુ કહેતા આરોપીએ સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરી દીધા હતા. જે બાદ મહિલાના ઘરમાં ઘુસી બળજબરી પૂર્વક દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી કૌશલ ભીમાણી સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મહિલા એકાદ વર્ષ પહેલા રાજહંસ રેસ્ટોરન્ટમા ઢોસા ખાવા ગઇ હતી. તે સમયે આ શખ્સે હોટેલની જાહેરાત માટે તેની સાથે સેલ્ફી અને ફોટાઓ પડાવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે સંબંધ આગળ વધ્યો હતો અને બંનેએ સહમતીથી અવાર-નવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતા. 

દુષ્કર્મનો પ્રયાસ
જે દરમિયાન કૌશલ ભીમાણીએ તેના ન્યૂડ ફોટા પાડી લીધા હતા. આ મહિલાએ આવો સંબંધ નહી રાખવાનુ કહેતા તેણે ન્યૂડ ફોટા બતાવી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. કૌશલ ભીમાણી ઘરમા ઘુસ્યો હતો અને મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરી ટીશર્ટ ફાડી નાખી હતી. આ દરમિયાન ઘરની બહાર કોઇ વાહનનો આવવાનો અવાજ સંભળાતા આ શખ્સ નાસી છૂટયો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી કૌશલ નારણ ભીમાણી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

આરોપીની તસવીર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ