બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ધર્મ / Even by mistake should not kept these things near the treasury, otherwise maa laxmi became angry

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ તિજોરી પાસે ન રાખવી જોઈએ આ વસ્તુઓ, નહીં તો બની જશો કંગાળ

Megha

Last Updated: 01:25 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં તિજોરીને લઈને થોડા નિયમો જણાવવામાં આવ્યા છે. જો એ નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો ક્યારેય તિજોરીમાં પૈસા ટકી રહેતા નથી.

  • વાસ્તુ શાસ્ત્રમાં તિજોરીને લઈને થોડા નિયમો છે 
  • નિયમોનું પાલન ન થાય તો તિજોરીમાં પૈસા ટકી રહેતા નથી. 
  • કેટલીક વસ્તુઓ ક્યારેય પણ તિજોરીની પાસે ન રાખવી જોઈએ

વધુ પડતાં લોકો તેના ઘર અને દુકાનમાં તિજોરી બનાવે છે અને એ તિજોરીમાં એ તેનો કીમતી સામાન અને પૈસા રાખે છે. વાસ્તુ શાસ્ત્રમાં એ તિજોરીને લઈને થોડા નિયમો જણાવવામાં આવ્યા છે. જો એ નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો ક્યારેય તિજોરીમાં પૈસા ટકી રહેતા નથી. 

પરંતુ કેટલીકવાર આપણે જાણતા-અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ, જે આપણા દુર્ભાગ્યનું કારણ બની જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ ક્યારેય પણ તિજોરીની પાસે ન રાખવી જોઈએ.ભૂલથી પણ એ વસ્તુ ત્યાં રાખવામાં આવે છે તો મા લક્ષ્મી નારાઝ થઈ જાય છે અને ધનની ખામી થવા લાગે છે, આ વસ્તુઓ કઈ છે ચાલો જાણીએ.. 

સાવરણી 
એવું માનવામાં આવે છે કે સાવરણી ક્યારેય તિજોરીની નજીક ન રાખવી જોઈએ. જ્યાં તમે પૈસા કે કીમતી વસ્તુઓ રાખો છો તેની પાસે જો તમે સાવરણી રાખો છો તો દેવી લક્ષ્મી રૂઠી જાય છે અને તેમની કૃપા નથી મળતી. 

કાળા રંગના કપડાં 
કાળા રંગના કપડાને અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ તેને ઘરની તિજોરી પાસે ક્યારેય ન રાખવું જોઈએ. સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તિજોરીમાં રાખેલા પૈસા કે દાગીનાને કાળા રંગના કપડામાં ક્યારેય ન લપેટવું જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ સિવાય જો તમે તિજોરીમાં પૈસાને કપડાંમાં લપેટીને રાખો છો તો તેને હંમેશા લાલ કપડામાં લપેટીને રાખવા જોઈએ. લાલ રંગને શુભ માનવામાં આવે છે. 

એઠાં વાસણો 
ઘણા લોકોને એવી ખોટી આદત હોય છે કે જ્યાં ભોજન કરે છે ત્યાં જ તેના એઠાં વાસણો છોડી દે છે. તમને જણાવી દઈએ કે તિજોરીની પાસે ક્યારેય પણ એઠાં વાસણો ન મુકવા જોઈએ. આ સાથે જ તિજોરીને ક્યારેય ભોજન કરતાં સમયે એઠાં હાથથી સ્પર્શવી પણ ન જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ