બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / England vs New Zealand final Cricket world cup

WC 2019 / ઈંગ્લેન્ડ જીત્યું તો વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ઘટના ત્રીજી વખત થશે

vtvAdmin

Last Updated: 08:33 PM, 12 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના બીજા સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવીને ચોથી વખત ફાઇનલમાં પહોંચી ગઇ છે. ત્યારે હવે ફાઇનલ મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે રવિવારે ખેલાશે. ત્યારે ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ જીતી જાય તો જળવાશે આ પરંપરા...

વર્ષ 2011માં મુંબઇમાં રમાયેલ વર્લ્ડ કપમાં યજમાન ટીમ ભારતની જીત થઇ હતી. જ્યારે મહેમાન ટીમ શ્રીલંકાની હાર થઇ હતી. તેના પછી 2015માં મેલબોર્નમાં રમાયેલા વર્લ્ડ કપમાં યજમાન ટીમ ઓસ્ટ્રેલીયા જીત્યું હતું જ્યારે મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડની હાર થઇ હતી.


તેથી 2019માં ઇંગ્લેન્ડના લંડનમાં રમાનાર વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં યજમાન ટીમ ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય તો વર્ષ 2011 અને વર્ષ 2015ની પરંપરા જળવાઇ શકે છે. તેથી જો ઈંગ્લેન્ડ 2019ની ફાઇનલ મેચ જીતી જશે તો વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ઘટના ત્રીજી વખત બનશે કે યજમાન ટીમ જીતી અને મહેમાન ટીમ હારી.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 11 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાઈ છે જેમાંથી સૌથી વધુ 5 વખત ઓસ્ટ્રેલિયાએ કપ જીત્યાં છે. જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ માત્ર બે દેશો જેમને 2 વખત વર્લ્ડ કપ જીત્યાં છે. 

વર્લ્ડ કપના ઈતિહાસમાં વર્ષ 2011 સુધી એક અનોખો રેકોર્ડ રહ્યો હતો કે જેમાં યજમાન ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી નહોતી. ભારતે 2011માં વર્લ્ડ કપ જીતીને આ રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે 2015માં ઓસ્ટ્રેલિયાએ પણ જીત મેળવીને રેકોર્ડ બ્રેક કર્યો હતો.

આમ 2011 અને 2015ના વર્લ્ડ કપમાં એવું બન્યું હતું કે યજમાન ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની હોય. આવામાં 2019માં ફરી વખત આ ઈતિહાસ રચાય એવું લાગી રહ્યું છે. એટલે જો 2019 વર્લ્ડ કપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે ઈંગ્લેન્ડ મૅચ જીતી જાય છે તો આ યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ