બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / encounter With Terrorists In Srinagar, Terrorists Firing At The Barrier In Panthachowk

કાશ્મીર / શ્રીનગરમાં સુરક્ષાદળો પર હુમલા બાદ અથડામણ, એક જવાન શહીદ જ્યારે ત્રણ આતંકીઓ ઠાર

Parth

Last Updated: 09:56 AM, 30 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે રાતે આતંકવાદીઓએ શ્રીનગરનાં પંથચોકમાં પોલીસ અને CRPFના સંયુક્ત નાકા પર હુમલો કર્યો.રાત્રી દરમિયાન બંને તરફથી અથડામણ થઇ જેમાં ભારતના એક વીર સપૂત શહીદ થયા છે જ્યારે 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

  • પંથાચોકમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ 
  • ત્રણ આતંકવાદીઓ ઠાર 
  • ભારતનો એક વીર સપૂત શહીદ 

રાત્રી દરમિયાન બંને તરફથી અથડામણ

જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓએ શ્રીનગરનાં પંથચોકમાં પોલીસ અને CRPFના સંયુક્ત નાકા પર હુમલો કર્યો. બાઈક પર સવાર થઇને આવેલ ત્રણ આતંકવાદીઓએ અચાનક જ ફાયરીંગ કરી અને નાસી છૂટ્યા. જે બાદ આખા વિસ્તારને વધારાના જવાનોએ ઘેરી લીધો અને રાતથી અત્યાર સુધી ઓપરેશન ચાલુ જ છે. રાત્રી દરમિયાન બંને તરફથી અથડામણ થઇ જેમાં ભારતના એક વીર સપૂત શહીદ થયા છે જ્યારે 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.  

જવાનો પર અંધાધુંધ ફાયરીંગ કરી

રાત્રી દરમિયાન CRPF અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પંથાચોક વિસ્તારમાં વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક બાઈક પર ત્રણ આતંકીઓ સવાર થઇને આવ્યા અને જવાનો પર અંધાધુંધ ફાયરીંગ કરી નાખી.જવાનો તરફથી પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો જે બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા અને તેમનો પીછો કરવામાં આવતા એક મોહલ્લામાં આતંકીઓ ઘેરાઈ ગયા. વધારાના જવાનોએ ત્યાં પોઝિશન લઇ લીધી, અને બંને તરફથી અથડામણ શરુ થઇ ગઈ.  

આ હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત સુધી આતંકીઓ એક મકાનમાં છુપાયેલા હતા જે બાદ આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો જેથી આતંકીઓને ભાગવાની તક મળી શકે નહીં અંધારું હોવાના કારણે ઓપરેશન કરવામાં મુશ્કેલી આવી રહી હતી કારણ કે આખો વિસ્તાર રહેણાંક વિસ્તાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ