બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / electric vehicles vs petrol diesel car in pollution emission

લો બોલો! / પેટ્રોલ-ડીઝલ કરતાં વધારે પ્રદૂષણ તો ઈલેક્ટ્રિક ગાડીઓ કરે છે: નવી સ્ટડીના તારણથી ચોંકી દુનિયા

Arohi

Last Updated: 09:00 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electric Vehicles: એમિશન ડેટા એનાલિસિસ કરનાર કંપનીના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ-ડીઝલની તુલનામાં ઈલેક્ટ્રિક વેહિકલ્સથી વધારે પ્રદૂષણ ફેલાય છે. EVના બ્રેક અને ટાયર 1,850 ગણું વધારે પ્રદૂષણ ફેલાવે છે.

પ્રદૂષણ ઓછુ કરવા માટે ઈલેક્ટ્રિક વેહિકલ્સને પેટ્રોલ-ડીઝલ ગાડીઓના ઓપ્શનની રીતે જોવામાં આવી રહી છે. આજ કારણ છે કે લોકો ઝડપથી ઈલેક્ટ્રિક ગાડીઓ પર સ્વિચ કરી રહ્યા છે. જોકે હાલમાં આવેલી એક સ્ટડી રિપોર્ટમાં ચોંકાનારો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ નહીં પરંતુ ઈલેક્ટ્રિકે ગાડીઓથી વધારે પ્રદૂષણ થાય છે. એમિશન ડેટા એનાલિસિસ કરનાર કંપનીની હાલની સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈલેક્ટ્રિક વેહિકલ્સના બ્રેક અને ટાયર 1,850 ગણું વધારે પ્રદૂષણ ફેલાવી શકે છે.

ઝડપથી ખરાબ થઈ જાય છે ઈલેક્ટ્રિક ગાડીઓના ટાયર
એમિશન એનાલિટિક્સની સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ઈલેક્ટ્રિક વેહિકલ્સનું વજન વધારે હોય છે માટે તેના ટાયર પણ જલ્દી ખરાબ થાય છે. તેનાથી હાનિકારક કેમિકલ્સ હવામાં ફેલાય છે. એવું એટલા માટે કારણ કે મોટાભાગના ઈવીના ટાયર ક્રૂક ઓયલથી નિકળતા સિંથેટિક રબરથી બનેલા હોય છે. 

બેટરીના વજનથી પણ નુકસાન 
આ સ્ટડીમાં ઈલેક્ટ્રિક ગાડીઓમાં લાગતી બેટરીના વજનને લઈને જણાવવામાં આવ્યું છે કે ગેસોલીન એન્જિનની તુલનામાં EVમાં ભારે બેટરીનો ઉપયોગ થાય છે. આ વધારે ભાર બ્રેક અને ટાયરો પર કરે છે. જેનાથી ડેમેજ પણ ઝડપથી થઈ જાય છે. રિપોર્ટમાં ટેસ્લા મોડલ Y અને ફોર્ડ F-15 લાઈટનિંગનું ઉદાહરણ આપતા જણાવવામાં આવ્યું છે કે બન્નેની બેટરીનું વજન લગભગ 1,800 પાઉન્ડ એટલે કે 816 કિલોગ્રામ છે. 

વધુ વાંચો: LPG સિલિન્ડર જલ્દી ખતમ થઇ જાય છે? તો ટેન્શન છોડો, બસ અપનાવો આ ટિપ્સ

આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે અડધો ટન એટલે કે 1,100 પાઉન્ડ વાળી બેટરી લાગેલા EVથી ટાયર ખરાબ થવા અને એમિશન મોર્ડન ગેસોલીન કારથી નિકળતા એમિશનથી 400 ગણુ વધારે પેદા થઈ શકે છે. આ અભ્યાસમાં ઈલેક્ટ્રિક કારોના ટાયર અને બ્રેક પર સમય રહેતા યોગ્ય રીતે વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી પ્રદૂષણથી બચી શકાય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ