બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / elections will be held in jammu and kashmir immediately after the lok sabha elections election commission announced

ચૂંટણી 2024 / લોકસભા ચૂંટણી પછી તરત જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી, ચૂંટણી પંચનું એલાન

Dinesh

Last Updated: 05:08 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શક્ય નથી

લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે એલાન કર્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પછી તરત જ વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવશે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સુરક્ષાના કારણોસર જમ્મુ-કાશ્મીરમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શક્ય નથી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. 

લોકસભા ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે. 19 એપ્રિલથી 1 જુન એમ 46 દિવસ સુધી આખી ચૂંટણી ચાલશે. 19 એપ્રિલે પહેલા તબક્કાનું અને 1 જુને છેલ્લા તબક્કાનુંન મતદાન થશ અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે.

આખા દેશમાં લાગુ પડી આદર્શ આચારસંહિતા 
ચૂંટણી પંચના એલાન સાથે જ આખા દેશમાં આદર્શ આચરસંહિતા લાગુ પડી ગઈ છે તેથી હવે સરકાર કોઈ નવી જાહેરાત નહીં કરી શકે જોકે પહેલેથી ચાલુ વિકાસકામો પૂરા કરી શકાશે. આચારસંહિતા લાગુ પડ્યાં બાદ રાજકીય પક્ષોએ ઘણા પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. 

લોકસભા ચૂંટણી પર ઉડતી નજર

  • 96.8 કરોડ મતદારો 543 સાંસદો ચૂંટશે
  • 55 લાખ EVMનો ઉપયોગ થશે
  • 1.8 કરોડ યુવાનો પહેલી વાર મતદાન કરશે 

વાંચવા જેવું: લોકસભા સાથે ગુજરાતની 5 બેઠકો પરની પેટાચૂંટણીની તારીખો જાહેર, જાણો કઇ સીટ પર ક્યારે મતદાન?

ચાર રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણી જાહેર 
ચૂંટણી પંચે ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કીમમાં વિધાનસભા ચૂંટણી પણ જાહેર કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ