બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Due to these habits the skin starts to look like an old person stop these things from today to prevent the face from looking bad

Skin Care / આ આદતોના કારણે સ્કિન જલ્દી થઈ જાય છે વૃદ્ધો જેવી, ચહેરો ખરાબ ન દેખાય તે માટે આજથી જ આ વસ્તુઓ કરી દો બંધ

Arohi

Last Updated: 04:36 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક લોકો સમય કરતા પહેલા જ વૃદ્ધ દેખાવવા લાગે છે. અને તેના પાછળનું કારણ તેમની અમુક આદતો હોઈ શકે છે. માટે તેને આજથી જ અલવિદા કહી દો. નહીં તો તમારી સ્કીન સમય કરતા પહેલા વૃદ્ધ દેખાવવા લાગશે.

  • સમય પહેલા આ કારણે વૃદ્ધ દેખાય છે સ્કીન 
  • તમારી આદતોને આજથી જ કહો અલવિદા 
  • જાણો તેનાથી થતા નુકસાન વિશે 

એક સમય એવો આવો આવે છે જેમાં દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે. પરંતુ અમુક લોકો સમય કરતા પહેલા જ વૃદ્ધ દેખાવવા લાગે છે. અને તેના પાછળનું કારણ તેમની અમુક આદતો હોઈ શકે છે. જો તમે પોતાની સ્કિનનું ધ્યાન નથી રાખતા તો તમારી સ્કીન વૃદ્ધ થવા લાગે છે. 

ઓછી ઊંઘ લેવી 
ઘણા લોકો નાસભાગ ભરેલી લાઈફના કારણે ઓછી ઉંઘ લે છે પરંતુ આમ કરવું તમને વધારે જલ્દી વૃદ્ધ બનાવી શકે છે. એવું એટલા માટે કારણ કે ઓછી ઉંઘ લેવાના કારણે સ્કિન પર ખરાબ અસર પડે છે. 

વધારે પડતો દારૂ પીવો 
જે લોકો વધારે દારૂનું સેવન કરે છે તેમની સ્કીન ખરાબ થઈ જાય છે. માટે દારૂનું વધારે પ્રમાણમાં સેવન ન કરો. 

સિગારેટ પીવી 
અમુક લોકોની આદત હોય છે કે તેમને દર 2-3 કલાકમાં સ્મોક કરવું હોય છે. જો તમારી આદત પણ આવી છે તો આ આદતને બદલો કારણ કે સ્મોકિંગની આદત તમારી સ્કિનને વૃદ્ધ બનાવી શકે છે. 

અનહેલ્ધી ફૂડ 
જો તમે અનહેલ્ધી ડાયેટ લો છો તો તમે આ આદતોને આજે જ બદલી નાખો કારણ કે પિઝ્ઝા, બર્ગર, ચિપ્સ, ખાવાથી તમે જાડાપણાનો શિકાર થઈ શકો છો. 

આખો દિવસ એક જગ્યા પર ન બેસી રહો
જો તમે કોઈ કામ નથી કરી રહ્યા અને હંમેશા બેડ પર પડ્યા રહો છો તો થોડી કસરત કરો કારણ કે તમારી પડ્યા રહેવાની આદત તમને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે. માટે આમ કરવાથી બચો અને દરરોજ અમુક વ્યાયામ જરૂર કરો.  

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ