બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / drdo successfully testfired the surface to surface brahmos supersonic cruise missile

BIG NEWS / બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું DRDOએ કર્યું સફળ પરીક્ષણ, ભારતે બતાવી દુનિયાને તાકાત

Pravin

Last Updated: 07:41 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)એ બુધવારે અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ધરાતલ પરથી વાર કરનારી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

  • ભારતે દુનિયાને દેખાડી તાકાત
  • ડીઆરડીઓએ સુપરસોનિક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
  • એર ચીફ માર્શલ પણ રહ્યા હાજર

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)એ બુધવારે અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ધરાતલ પરથી વાર કરનારી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ પરીક્ષને જોવા માટે એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને અન્ય રક્ષા અધિકારીઓ હાજર રહ્યા હતા. રક્ષા અધિકારીએ જાણકારી આપી હતી કે, મિસાઈલે પોતાના ટાર્ગેટને સટીક રીતે ટાર્ગેટ બનાવ્યું હતું.

 

એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ જમીન પરથી વાર કરતી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના સફળ પરીક્ષણ પર શુભકામના આપી હતી. તેઓ તેના સંચાલનની સમીક્ષા કરવા માટે અંડમાન અને નિકોબારના દ્વિપ ક્ષેત્રમાં છે.

આ અગાઉ 8 ડિસેમ્બર 2021 વાયુસેનાના લડાકૂ વિમાન સુખોઈ- 30 એમકે- 1 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલે નિશ્ચિત માપદંડો પુરા કરતા દુશ્મનના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધું. સુખોઈ- 30 એમ કે,- 1 ફાઈટર જેટમાં લગાવામાં આવેલી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને સમગ્રપણે દેશમાં જ તૈયાર કરવામાં આવી છે. 

આ બાજૂ ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલનું અપગ્રેડેડે એર લોન્ચ વર્ઝન તૈયાર કર્યું છે. તેની રેંજ 800 કિમી હશે. એઠલે કે આપણા લડાકૂ વિમાન હવામાં રહેતા જ દુશ્મનોના છેકાણને આટલા દૂરથી તહાબી મચાવી શકે છે .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ