બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Don't understand this math? If crude oil is cheap then why is petrol-diesel expensive? Tax paying public entitled to relief

મહામંથન / આ સમજાતું નથી ગણિત? ક્રૂડ સસ્તું તો પછી પેટ્રોલ-ડીઝલ મોંઘું કેમ? ટેક્સ ચુકવતી જનતા રાહતની હકદાર

Vishal Khamar

Last Updated: 09:18 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ તેમજ ડીઝલનાં ભાવમાં અવાર નવાર ઉતાર ચઢાવ આવતો હોય છે. ત્યારે ગત વર્ષે ક્રૂડ ઓઈલનાં ભાવમાં 22 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પરંતું પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળ્યો નથી. ક્રૂડ ઓઈલનાં ભાવ ઘટે છે તો પ્રજાને પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કેમ રાહત મળતી નથી.

છેલ્લા કેટલાક વર્ષોથી બેરોજગારી વધી રહી છો, તો બીજી તરફ મોંઘવારીએ પણ માજા મૂકી છે.  લોકોના બજેટ પર મોંઘવારીનો માર અત્યાચાર સમાન સાબિત થયો. ગત વર્ષ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં 22 ટકા જેટલો ઘટાડો થયો છે. તેમ છતા પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ અસર જોવા મળી નથી. દેશના કેટલાક રાજ્યમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થયા છે. તો ડીઝલના ભાવ પણ એટલા જ દઝાડી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવ ઘટે છે તો પેટ્રોલ-ડીઝલના ભાવ પર અંકુશ કેમ આવતો નથી. પ્રજાના ખિસ્સા પર વધારાનો બોજ કેમ નાખવામાં આવે છે.  પેટ્રોલ-ડીઝલના ભાવને કાબૂમાં લેવા માટે સરકારે કોઈ નક્કર આયોજન કર્યુ છે?. ઘટાડો ન આપીને કંપનીઓ નફાખોરીની રમત રમી રહી છે?

પેટ્રોલ- ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 96.42 92.17
સુરત 96.51 92.28
વડોદરા 96.08 91.82
રાજકોટ 96.19 91.95
જામનગર 96.04 91.78
ભાવનગર 97.77 93.52
જૂનાગઢ 97.73 93.5
ગાંધીનગર 96.64 92.39

ક્યુ રાજ્ય કેટલો વેટ વસૂલે છે? 

રાજ્ય પેટ્રોલ (%) ડી{લ(%)
ગુજરાત 13.7+ 4% સેસ 14.9 + 4% સેસ
આંદમાન નિકોબાર 6 1
આંધ્રપ્રદેશ 31 + 4 22.25
અરૂણાચલ પ્રદેશ 20 7
આસમ 32 20.88
બિહાર 26 16.37
ચંદીગઢ 22.45 6.66
છતીસગઢ 25 23
દીવ-દમણ-દાદરાનગર હવેલી 20 13.5
દિલ્લી 30 16.75
ગોવા 27 17
હરિયાણા 25 16
હિમાચલ પ્રદેશ 25 13.9
જમ્મુ કશ્મીર 24 16
ઝારખંડ 22 22
કર્ણાટક 35 14.34
કેરલ 30.08 22.76
મધ્યપ્રદેશ 33 19
મહારાષ્ટ્ર 26 24
મણિપુર 36 13.5
મેઘાલય 20 5
મિઝોરમ 25 5.23
નાગાલેન્ડ 25 16.5
ઓડિશા 32 24
પુદુચેરી 26 8.65
પંજાબ 24.79 12
રાજસ્થાન 36 19.3
સિક્કીમ 25.25 10
તમિલનાડૂ 15 11
તેલંગણા 35.2 27
ત્રિપુરા 25 10
ઉત્તરપ્રદેશ 19.36 17.08
ઉત્તરાખંડ 25 17.15
પશ્ચિમ બંગાળ 25 17

પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલ ભાવ

વર્ષ ભાવ(ડોલરમાં)
2023 78
2022 100
2021 71
2020 39.68
2019 56.99
2018 65.23
2017 50.8
2016 43.29
2015 48.66
2014 93.17
2013 97.98
2012 94.05
2011 94.88
2010 79.48
2009 61.95
2008 99.67
2007 72.34
2006 66.05
2005 56.64
2004 41.51
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ