બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / dont offer water on tulsi even by mistake on sunday lakshmi will very angry

ધર્મ / ભૂલથી પણ આ દિવસે તુલસી પણ જળ અર્પણ ન કરતા, નહીં તો થઇ જશો કંગાળ! માતા લક્ષ્મી થશે નારાજ

Manisha Jogi

Last Updated: 09:28 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરાણોમાં ઝાડનું વિશેષ મહત્ત્વ છે. તુલસી અને શમી જેવા છોડની પૂજા કરવાથી માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

  • પૂજા પાઠ કરવાથી મનને શાંતિ મળે છે
  • તુલસીની પૂજા કરવાથી માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે
  • આ દિવસે તુલસી પર જળ ના ચઢાવવું જોઈએ

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. પૂજા પાઠ કરવાથી મનને શાંતિ મળે છે અને સાચા ભક્તિ ભાવથી પૂજા કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પુરાણોમાં ઝાડનું વિશેષ મહત્ત્વ છે. તુલસી અને શમી જેવા છોડની પૂજા કરવાથી માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. હિંદુ ધર્મમાં તુલસી પૂજાનું વિશેષ  મહત્ત્વ છે. લગભગ તમામ હિંદુઓના ઘરમાં તુલસીનો છોડ હોય છે. 

તુલસી પૂજા કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે, નિયમિતરૂપે સવારે સૂર્યોદય સમયે જળ ચઢાવવાથી ભક્તોની તમામ ઈચ્છા પૂરી થાય છે. ભક્તો દરરોજ સવારે જળ ચઢાવીને વિધિવત રીતે તુલસી પૂજા કરે છે. શું તમને ખબર છે કે, સપ્તાહમાં એક દિવસ એવો હોય છે, જ્યારે તુલસીને જળ ના ચઢાવવું જોઈએ, નહીંતર ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. તુલસી પર જળ ચઢાવવાના નિયમ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

રવિવારે તુલસીને જળ ના ચઢાવવું
હિંદુ ધર્મમાં તુલસીના છોડને શુભ માનવામાં આવે છે. દરરોજ તુલસી પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નાણાંકીય લાભ થાય છે. રવિવારના દિવસે તુલસી પર જળ ના ચઢાવવું જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર તુલસી માતા, ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે જળ ચઢાવવાથી તેમનું વ્રત ખંડિત થઈ શકે છે. આ કારણોસર રવિવારે તુલસી પર જળ ના ચઢાવવું જોઈએ. જો તમે પણ રવિવારે તુલસી પર જળ ચઢાવો તો, આ પ્રકારે બિલ્કુલ પણ ના કરશો, નહીંતર ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને ઘરમાં કંગાળી આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ