બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / donate these things according to your zodiac sign on the krishna janmashtami your wish will be fulfilled

Janmashtami 2023 / શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર તમારી રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન, પૂરી થશે તમામ ઈચ્છાઓ

Manisha Jogi

Last Updated: 04:41 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતા અનુસાર શ્રીકૃષ્ણની પૂજા કરવાથી તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.

  • 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઊજવવામાં આવી રહી છે
  • શ્રીકૃષ્ણના ઉપાસક ધામધૂમથી બાળગોપાલનો જન્મદિવસ ઊજવે છે
  • કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાશિ અનુસાર દાન કરવું

આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઊજવવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના ઉપાસક ધામધૂમથી બાળગોપાલનો જન્મદિવસ ઊજવે છે. આ શુભ અવસરે ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રીકૃષ્ણની પૂજા કરવાથી તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જન્માષ્ટમીના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. જો તમે પણ બાંકે બિહારીના આશીર્વાદ મેળવવા માંગો છો, તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાશિ અનુસાર દાન કરવું જોઈએ. 

રાશિ અનુસાર દાન કરો

  • મેષ- આ રાશિના જાતકો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગોળ અને ઘઉંનું દાન કરવું, જેથી તમામ દુખ દૂર થશે. 
  • વૃષભ- માખણ, સાકર અને ખાંડનું દાન કરવું, જેથી વૈવાહિક જીવન સુખમયી બનશે. 
  • મિથુન- ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માટે અન્નનું દાન કરો. 
  • કર્ક- આ રાશિના જાતકોએ દૂધ, દહીં, ચોખા અને મિઠાઈનું દાન કરવું. આ પ્રકારે કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 
  • સિંહ- આ રાશિના જાતકોએ આશીર્વાદ મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે ગોળ, મધ અને મસૂરની દાળનું દાન કરવું. 
  • કન્યા- આ રાશિના જાતકોએ કૃષ્ણ જન્મોત્સવના દિવસે ગાયમાતાની સેવા કરવી અને ગૌશાળામાં ચારા માટે ધનનું દાન કરવું. 
  • તુલા- આ રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે સફેદ અને વાદળી રંગના કપડાંનું દાન કરવું, જેથી બિઝનેસમાં ધારેલ સફળતા મળે છે. 
  • વૃશ્વિક- આ રાશિના જાતકોએ લડ્ડૂ ગોપાલના જન્મદિવસે ઘઉં, ગોળ અને મધનું દાન કરવું. આ ઉપાય કરવાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત બને છે. 
  • ધન- આ રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસે આર્થિક સ્થિતિ અનુસાર ગીતાનું દાન કરવું. 
  • મકર- આ રાશિના જાતકોએ વાદળી રંગના કપડાંનું દાન કરવું. આ ઉપાય કરવાથી બગડેલા કામ પણ થવા લાગે છે. 
  • કુંભ- આ રાશિના જાતકોએ જન્માષ્ટમીના દિવસે ધનનું દાન કરવું. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. 
  • મીન- આ રાશિના જાતકોએ કેળા, ચણાના લોટના લાડવા, સાકર, માખણનું દાન કરવું. આ પ્રકારે કરવાથી મનપસંદ પરિણામ પ્રાપ્ત થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ