બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Doctor injected woman and made obscene video in rajasthan

શરમજનક ઘટના / ડોક્ટરે મહિલાને ઈંજેક્શન લગાવી બનાવ્યો અશ્લીલ વીડિયો... સાત વખત કર્યો બળાત્કાર

Arohi

Last Updated: 10:53 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan News: રાજસ્થાનના જાલોરમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં દાઢના દુઃખાવાની સારવાર કરાવવા ગયેલી મહિલાને ડેન્ટિસ્ટે બેભાન કરવાનું ઈન્જેક્શન આપીને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો. પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે 7 વખત બળાત્કાર કર્યો.

ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ દાંતના એક ડૉક્ટરે સારવારની આડમાં હેવાનિયતની હદો પાર કરી દીધી છે. ડેન્ટલ ડૉક્ટરએ સારવાર માટે પહોંચેલી મહિલાને અર્ધ બેભાન કરવાનું ઈન્જેક્શન આપીને અશ્લીલ ફોટો અને વીડિયો બનાવ્યો. 

મહિલા દાઢના દુઃખાવાના કારણે રૂટ કેનાર માટે ડૉક્ટરની પાસે સારવાર માટે પહોંચી હતી. આ સમયે ડૉક્ટરએ દુઃખાવાનું ઈન્જેક્શન આપીને અશ્લીલ હરકતો કરી અને તેના ફોટો પાડ્યા અને વીડિયો બનાવીને વાયરલ કરાની ધમકી આપી. 

બ્લેકમેલ કરી કર્યો બળાત્કાર 
મહિલાને બ્લેકમેલ કરી ડૉક્ટરે એક વર્ષમાં તેની સાથે વારંવાર બળાત્કાર કર્યો. મામલો રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ શહેરનો છે. અહીં એક મહિલા દાઢની સારવાર કરાવવા માટે ખાનગી ક્લીનિકમાં પહોંચી હતી. ત્યાં તેની સાથે ડૉક્ટરે આ પ્રકારનું વર્તન કર્યું હતું. 

પીડિતાએ કર્યો પોલીસ કેસ 
પીડિતાએ આરોપી ડૉક્ટર સુરેશ સુંગેશા સામે કેસ નોંધ્યો છે.  મહિલાનો આરોપ છે કે અશ્લીલ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ડૉક્ટર વારંવાર તેને કોલ અને મેસેજ કરતો હતો. તેના ઉપરાંત આરોપી ડૉક્ટર વીડિયો કોલ કરી ધમકાવતો હતો. પતિ ઘરે ન હોય ત્યારે ઘરે પહોંચી ડૉક્ટર તેની સાથે બળાત્કાર કરતો હતો. 

વધુ વાંચો: નથી કોલ કરતાં કે નથી મેસેજ, સ્માર્ટફોન વાપરનારા 86% લોકો કરે છે આ કામ, રિપોર્ટ નવાઈ પમાડે તેવો

ડૉક્ટરની પોલીસે કરી ધરપકડ 
મહિલાની રિપોર્ટના આધાર પર ડૉક્ટરની સામે રેપ અને આઈટી એક્ટ સહિત વિવિધ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ