બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / ભાવનગર / doctor in Bhavnagar got caught in a honeytrap

2 ઝબ્બે / ભાવનગરમાં ડૉક્ટર બન્યો હનીટ્રેપનો શિકાર, દોઢ કરોડ રૂપિયા પતાવટ માટે માંગ્યા, આવી રીતે ફૂટ્યો ભાંડો

Vishnu

Last Updated: 11:50 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નામાંકિત ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવી દોઢ કરોડ રૂપિયાની ખંડણી માગનાર ગેંગનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો

  • ભાવનગરમાં ડૉક્ટર હનીટ્રેપમાં ફસાયા
  • બીબનો વિડીયો ઉતારી પતાવટ માટે દોઢ કરોડ માગ્યા
  • ડોક્ટરે હિંમત કરી પોલીસ ફરિયાદ કરતાં આરોપીઓ ઝબ્બે

ભાવનગર શહેરના નામી તબીબને ફ્રેન્ડશીપના બહાને હનીટ્રેપ નો શિકાર બનાવી દોઢ કરોડની માતબર રકમની ખંડણી માંગી બ્લેકમેલ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે બ્લેકમેલિંગ કરતી મહિલા સહિત એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. તબીબની ફ્રેન્ડ બનેલી મહિલાએ અમદાવાદ હોટલ રૂમમાં બોલાવી ઠંડા પીણામાં નસીલો પદાર્થ ભેળવી મહિલાએ વિડીયો ઉતાર્યો હતો ત્યારબાદ આ ગેંગ દ્વારા પતાવટ માટે દોઢ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી

કેવી રીતે ડૉક્ટરને જાળમાં ફસાવ્યો?
ભાવનગરના  એક નામી તબીબેને કોઈ અજાણી મહિલાએ બે મહિના પહેલા whatsapp થી મિત્રતા કેળવી અનેક પ્રકારે લલચાવી ફોસલાવી અમદાવાદ હોટલમાં બોલાવી તેને નસીલો પદાર્થ પીવડાવી અશ્લીલ વિડિયો ઉતાર્યો હતો ત્યાર બાદ ફરિયાદીના ફોન નંબર પર ફોન કરીને મહિલા સાથે રહેલ શખ્સો દ્વારા તબીબને બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું સાથે જ ફરિયાદીને પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા ધમકીઓ પણ આપવામાં આવતી હતી જે અંગે તબીબે બોરતળાવ ડી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે જાણ કરતા મહિલા સહિત ચાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 

પહેલા 2 કરોડ માગ્યા હતા
ભાવનગરના આખલોલ જકાતનાકા નજીક શિવાલીક આરોગ્ય ધામમા આ તબીબ ફરજ બજાવી રહ્યો છે  શહેરના આ નામાંકિત તબીબનો વિડીયો ઉતારી પતાવટ માટે આ ગેંગ દ્વારા 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી પરંતુ આટલી મોટી રકમ ન હોવાનું જણાવતા આરોપીએ છેલ્લા દોઢ કરોડ રૂપિયા આપવાનું કહેલ પરંતુ તબીબે પોલીસ અધિક્ષક સાથે ચર્ચા કરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે હાલ  અમદાવાદ ની કાજલ અને  ભાવનગરના વિજય  ભરવાડ નામના સાગરીતની ધરપકડ કરવામાં કરી છે. જોકે હજી મુખ્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે. આમ તો આ મહિલા અગાઉ પણ અનેક આ પ્રકારના ગુનામાં ફસાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ