બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / Do you know when you will die Date and time can be known with AI technology

ડેથ કેલક્યુલેટર / તમને ખબર છે તમારુ મૃત્યુ ક્યારે થશે? AI ટેકનોલોજીથી જાણી શકાશે તારીખ અને સમય

Megha

Last Updated: 03:01 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃત્યુ વિશે જાણવા માટે સામન્ય રીતે લોકો જ્યોતિષ પાસે જાય છે, પરંતુ તેઓ ચોક્કસ જવાબ મેળવી શકતા નથી. એવામાં હવે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જાણી શકાશે કે તમારું મૃત્યુ ક્યારે થશે.

AI છેલ્લા થોડા સમયથી ચર્ચાઓ વિષય બની રહ્યું છે અને ઘણા કામ લોકો માટે સરળ બનાવી રહ્યું છે પરંતુ શું તમે જાણો છો કે AI હવે એ પણ કહી શકે છે કે તમારું મૃત્યુ ક્યારે થશે. AI ટેક્નોલોજી હવે નવા સ્તરે પહોંચી ગઈ છે, જ્યાં તે મનુષ્યના મૃત્યુની તારીખ પણ કહી શકે છે.

Topic | VTV Gujarati

હવે જએ લોકો આ પૃથ્વી પર જન્મ્યા છે એમની મૃત્યુ નિશ્ચિત છે અને આપણે બધા એ પણ જાણીએ જ છીએ કે મૃત્યુ ક્યારે આવશે એ વિશે કોઈ જાણી શકતું નથી. અત્યારે AIનો યુગ ચાલી રહ્યો છે અને હવે એઆઈ દ્વારા લોકોના મૃત્યુની તારીખ અને સમયની આગાહી કરવામાં આવી રહી છે. 

મૃત્યુ વિશે જાણવા માટે સામન્ય રીતે લોકો જ્યોતિષ પાસે જાય છે, પરંતુ તેઓ ચોક્કસ જવાબ મેળવી શકતા નથી. એવામાં હવે ડેનમાર્કના વૈજ્ઞાનિકો AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એ જાણવી શકશે કે તમારું મૃત્યુ ક્યારે થશે. વૈજ્ઞાનિકો Life2vec નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે જે 75% થી વધુ ચોકસાઈ સાથે આગાહી કરી શકે છે કે કોઈ વ્યક્તિ ચાર વર્ષમાં મૃત્યુ પામશે કે કેમ.

Tamilnadu 4 women died on free saree distribution event

આ AI મોડલ તમારી આવક, તમે કઈ નોકરી કરો છો, તમે ક્યાં રહો છો અને તમારી એકંદર હેલ્થ હિસ્ટ્રી જેવી વિગતોનો ઉપયોગ કરે છે અને તેના આધારે અલ્ગોરિધમ બનાવે છે. તે 78 ટકા સચોટ હોવાની અપેક્ષા છે. તેનો અર્થ એ કે આપણે માની શકીએ કે AI આ સંબંધમાં સાચી માહિતી આપી રહ્યું છે. સંશોધકો તેમના AI મૉડલને આધારે એક રસપ્રદ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, જે લોકો જે ભાષાઓ બોલે છે તેની સાથે જીવનમાં બનતી ઘટનાઓની તુલના કરે છે.

પરંતુ શા માટે કોઈને AI આધારિત મૃત્યુ કેલ્ક્યુલેટરની જરૂર છે? ટીમે સમજાવ્યું કે ઘણી બધી વસ્તુઓ, ઉદાહરણ તરીકે, જીવન વીમા માટે વ્યક્તિની આયુષ્ય જરૂરી છે અને આ ડેટા હાથમાં રાખવાથી બંને પક્ષો માટે આખી પ્રક્રિયા સ્પષ્ટ બને છે. જો કે, સંશોધકોએ AI મોડેલમાંથી મેળવેલા લોકોની મૃત્યુની તારીખો જાહેર કરી નથી, જે ટ્રાયલમાં સામેલ લોકોની નૈતિકતા અને ગોપનીયતાના સંબંધમાં યોગ્ય છે.

'ડેથ કેલ્ક્યુલેટર' કેવી રીતે કામ કરે છે?
ડેનમાર્કના વૈજ્ઞાનિકો Life2Wake નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ, વૈજ્ઞાનિકો એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ટેક્નોલોજી કેટલી અદભુત હોઈ શકે છે, પરંતુ તેઓ તેનાથી ઉભા થતા જોખમો વિશે પણ ચેતવણી આપી રહ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે તેઓ સ્વાસ્થ્ય અને સામાજિક ઘટનાઓની આગાહી કરી શકે છે કે નહીં. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ