બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Do daughter and son have equal rights over father's property? Find out what the rule says

જાણી લો / શું દીકરી અને દીકરાનો પિતાની મિલકત પર સમાન અધિકાર હોય છે? જાણો શું કહે છે નિયમ

Megha

Last Updated: 01:20 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daughter's right in father's property: હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં સુધારો કરીને દીકરીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવ્યો હતો. ચાલો જાણીએ એ કાયદા અને અધિકારો વિશે

  • શું દીકરીઓને પિતાની મિલકત પર સમાન અધિકાર છે? 
  • હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં સુધારો કરવામાં આવ્યો હતો 
  • દીકરીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે 

Daughter's right in father's property: ભારત હજારો વર્ષોથી પુરુષપ્રધાન દેશ છે. જો કે વર્ષ 1947માં આઝાદી બાદ દેશમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે અનેક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓ માટે ઘણા વિશેષ અધિકારો પણ બંધારણમાં ઉમેરવામાં આવ્યા હતા જેથી મહિલાઓ પણ પુરૂષોની સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી શકે. 

શું દીકરીઓને પિતાની મિલકત પર સમાન અધિકાર છે? 
સાથે જ મહિલાઓને પ્રોપર્ટી અંગે કયા અધિકારો આપવામાં આવ્યા છે? ઘણા લોકો આ વિશે ખૂબ જ મૂંઝવણમાં રહે છે. લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું દીકરીઓને પિતાની મિલકત પર સમાન અધિકાર છે? તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં સુધારો કરીને દીકરીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર આપવામાં આવ્યો હતો. આજે આ સમાચાર દ્વારા, અમે તમને આ કાયદાઓ અને અધિકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

- આ વિશે જાં હોવી જોઈએ કે જો પિતા વિલ કે વસિયતનામું બનાવ્યા વિના મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં પુત્રો અને પુત્રીઓને તેમની સ્વ-સંપાદિત મિલકત પર સમાન અધિકાર છે. 

- હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005 મુજબ, પિતાની સંપત્તિ પર પુત્રીનો સમાન અધિકાર છે. બીજી બાજુ પુત્રીની વૈવાહિક સ્થિતિ પણ તેના પિતાના મિલકત અધિકારોને અસર કરતી નથી.

- તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જો મિલકત સ્ત્રીને માતાપિતા દ્વારા વારસામાં મળી હોય. જેમાં જો મહિલાને સંતાન ન હોય. આ સ્થિતિમાં મિલકત પિતાના વારસદારોને જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ