બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Diwali 2023 kali chaudash yam deep direction

Diwali 2023 / કાળી ચૌદશની રાત્રે કેટલા દિપક કરવા જોઈએ પ્રજ્વલિત? આ એક ઉપાય કરવાથી ઘરમાં પ્રવેશ કરશે સુખ અને સમૃદ્ધિ

Arohi

Last Updated: 02:32 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yam Deep Direction: દિવાળીના પાંચ દિવસના તહેવારમાં દિવા પ્રજ્વલિત કરવાનું ખૂબ જ મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે કાળી ચૌદશના દિવસે કેટલા દિવા કરવા શુભ માનવામાં આવે છે?

  • દિવાળીના તહેવારમાં દિવાનું ખાસ મહત્વ 
  • કાળી ચૌદસના દિવસે કરો આટલા દિવા
  • એક ઉપાયથી ઘરમાં પ્રવેશ કરશે સુખ-સમૃદ્ધિ

દિવાળીનો તહેવાર આખા દેશમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી આ તહેવારની શરૂઆત થઈ ગઈ છે જે ભાઈબીજ સુધી ચાલશે. દિવાળીના પાંચ દિવસના તહેવારમાં દિવાનું ખૂબ જ મહત્વ છે. 

આજના દિવસે યમનો દિવો પણ કરવામાં આવે છે. આ દિવો મૃત્યુના દેવતા યમરાજનો હોય છે. ત્યાં જ આજે પણ સાંજે લોકો ઘરને દીવાથી રોશન કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એ સવાલ રહે છે કે આજે કેટલા દિવા કરવા જોઈએ.  

આજના દિવસે કેટલા દિવા કરવા જોઈએ? 
કાળી ચૌદસના દિવસે પાંચ દિવા કરવા શુભ માનવામાં આવે છે. ત્યાં જ તમે 7, 14, 17 દીવા પણ કરી શકો છો. આ દિવસે સરસવના તેલનો દિવો કરવો જોઈએ. તેને ઘરના મેઈન ગેટ પર રાખવો શુભ માનવામાં આવે છે. ત્યાં જ મેઈન ગેટ પર મુકવામાં આવે તે દિવો ચૌમુખી હોવો જોઈએ. 

દિવાની દિશા યોગ્ય હોવી જરૂરી 
કાળી ચૌદસના દિવસે પાંત દિવા કર્યા બાદ તેને યોગ્ય દિશામાં રાખવો જરૂરી છે. પાંચ દિવામાંથી પહેલો દિવો કોઈ ઉંચા સ્થાન પર રાખવો જોઈએ. બીજો ઘરના કિચનમાં રાખવો જોઈએ. ત્રીજો દીવો પીપળાના ઝાડની નીચે. ચોથો દિવો જ્યાં પાણી રહે છે ત્યાં અને પાંચમો દિવો ઘરના મેઈન ગેટ પર રાખવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ