બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Discussion of dispute going on in 2 organizations of Patidar society

એક્શન / કડવા પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કયા મુદ્દે થયો વિવાદ? બાબુ જમનાદાસ પટેલે કહ્યું- હું કરાવીશ સમાધાન

Dinesh

Last Updated: 06:41 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે જણાવ્યું કે, બંને સંસ્થાઓનું સમાધાન થાય તેવી મારી પણ ઈચ્છા છે અને હું સમાધાન માટેની પહેલ કરીશ

  • પાટીદાર સમાજની 2 સંસ્થામાં વિવાદ ચાલતો હોવાની ચર્ચા
  • બંને સંસ્થા વચ્ચે બેઠક થઈ હોવાનો દાવો
  • ટૂંક સમયમાં બંને સંસ્થાઓનું સમાધાન થશે:બાબુ જમનાદાસ પટેલ


કડવા પાટીદાર સમાજની 2 સંસ્થાનો વિવાદ ચાલતો હોવાને લઈ વિગતો સામે આવી છે. અમદાવાદના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં સમાજ અગ્રણીઓની બેઠક મળી હોવાનો દાવો થઈ રહ્યો છે. જે બેઠક ઊંઝા ઉમિયાધામ સંસ્થાના હોદ્દેદારો સાથે થઈ હોવાની વિગતો મળી છે.

બાબુ જમનાદાસ પટેલનું નિવેદન
ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના હોદ્દેદારોને બેઠકમાં આમંત્રણ અપાયું હોવાનો દાવો કરાયો છે જે બેઠક મામલે ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બંને સંસ્થા વચ્ચે કોઈ પ્રકારની બેઠક થઈ નથી તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની બેઠકમાં અમને આમંત્રણ મળ્યું ન હતું. અત્રે તમને જણાવીએ કે, બંને સંસ્થા વચ્ચે સમાધાન થવા અંગે બાબુ જમનાદાસ પટેલે શુભ સંકેત આપ્યા છે

'હું સમાધાન માટેની પહેલ કરીશ'
બાબુ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બંને સંસ્થાઓનું સમાધાન થશે તેમજ બંને સંસ્થાઓનું સમાધાન થાય તેવી મારી પણ ઈચ્છા છે. તેમણે વધુમાં કહ્યું કે, હું સમાધાન માટેની પહેલ કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, બંને સંસ્થા વચ્ચે બેઠક થઈ હોવાનો દાવો કરાયો હતો. બંને સંસ્થાની બેઠક મળી હોવાના દાવાને લઈ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને પ્રેસનોટ જાહેર કરી અને પ્રેસનોટમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને બેઠકને લઈ ખુલાસો કર્યો છે.

પ્રેસનોટ જાહેર કરી ખુલાસો કર્યો
જે પ્રેસનોટમાં ખુલાસો કરતા જણાવ્યું છે કે, બંને સંસ્થા વચ્ચે આવી કોઈ બેઠક થઈ નથી તેમજ બેઠકમાં કોઈ હોદ્દેદારો કે ટ્રસ્ટીઓ ઉપસ્થિતિ નહતા. ઊંઝાના કેટલાક કારોબારી સભાસદો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ જોવા ગયા હતા અને અમુક સભાસદોએ વ્યક્તિગત મુલાકાત લીધી હતી તેમજ વ્યક્તિગત મુલાકાતને સંસ્થા સાથે જોડી શકાય નહીં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ