બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / dhruv jureal debut possible rajkot test india vs england 3rd test bharat bcci shares video
Arohi
Last Updated: 02:18 PM, 14 February 2024
ઈંગ્લેન્ડના સામે રાજકોટમાં રમાવવા જઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના કેટલા ખેલાડી ડેબ્યૂ કરશે. ભારતીય ક્રિકેટપ્રેમીઓની વચ્ચે આ સવાલ સૌથી વધારે પુછવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈએ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા તેનો પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે. બીસીસીઆઈએ બુધવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં ધ્રુવ જુરેલ ટીમ ઈન્ડિયા સાથે જોડાવવાની પોતાની કહાની કહી રહ્યા છે.
𝗗𝗵𝗿𝘂𝘃 𝗝𝘂𝗿𝗲𝗹 - 𝗙𝗶𝗿𝘀𝘁 𝗜𝗺𝗽𝗿𝗲𝘀𝘀𝗶𝗼𝗻𝘀!
— BCCI (@BCCI) February 14, 2024
Being named in the Test squad 🙂
Day 1 jitters with #TeamIndia 😬
Finding his seat in the bus 🚌
Jurel is a mixed bag of fun & emotions!#INDvENG | @dhruvjurel21 | @IDFCFIRSTBank pic.twitter.com/WQryiDhdHG
BCCIએ શેર કર્યો વીડિયો
બીસીસીઆઈનો આ વીડિયો એ વાતનો સંકેત પણ છે કે વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલ ત્રીજી ટેસ્ટ મેચમાં રમી શકે છે. તેમને વિકેટકિપર બેટર કેએસ ભરતના ખરાબ ફોર્મનો ફાયદો મળશે. ક્રિકેટજગતમાં છેલ્લા થોડા દિવસોથી તેની દલીલ પણ ચાલી રહી છે કે આઉટ ફોર્મ ચાલી રહેલા કેએસ ભારતને સતત કેમ તક આપવામાં આવી રહી છે. કેએસ ભરતની જગ્યા પર ધ્રુવ જુરેલને તક કેમ નથી મળવી જોઈએ.
કંઈક આવી જ દલીલ બીજી ટેસ્ટ મેચ પહેલા પણ થઈ રહી હતી. ત્યારે મુદ્દો હતો સરફરાઝ ખાન અને રજત પાટીદારમાંથી કોને પહેલા ડેબ્યૂનો મોકો મળવો જોઈએ. તેને લઈને બીસીસીઆઈની તરફથી કોઈ જવાબ ન હતો આવ્યો. પછી બીજી ટેસ્ટ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા બીસીસીઆઈએ રજત પાટીદારનો એક વીડિયો જાહેર કર્યો. બીજા દિવસે તેમણે ડેબ્યૂનો મોકો પણ મળ્યો.
બીસીસીઆઈના 14 ફેબ્રુઆરીના વીડિયોને સંકેતની રીતે જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોના બાદ ધ્રુવ જુરેલના ફેન પોતાના ફેવરેટ ક્રિકેટરને શુભકામનાઓ આપી રહ્યા છે. 23 વર્ષના ધ્રુવ જુરેલે બે વર્ષ પહેલા જ ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે. તેમણે અત્યાર સુધી 15 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 46.47ની સરેરાશથી 790 રન બનાવ્યા છે.
ત્રીજી ટેસ્ટ ખૂબ જ મહત્વની
મેજબાન ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વની છે. બન્ને ટીમો સીરિઝમાં એક એક મેચ જીતી ચુકી છે. એવામાં જે ટીમ ટેસ્ટ મેચ જીતશે તે સીરિઝમાં આગળ રહેશે. ત્રીજી ટેસ્ટ મેચમાં સરફરાઝ ખાનનું ડેબ્યૂ કરવું પણ નક્કી છે. ધ્રુવ જુરેલના ડેબ્યૂના સંકેતને જોઈને બીસીઆઈએ આ સંભાવના વ્યક્ત કરી છે કે આ મેચમાં ભારતના બે ખેલાડી પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh