બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / devshayani ekadashi 2023 must do these 4 things before yog nidra of lord vishnu

આસ્થા / દેવપોઢી અગિયારસ પહેલા કરી લો આ 4 કામ, નહીંતર 5 મહિના સુધી નહીં મળે મોકો

Bijal Vyas

Last Updated: 09:14 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે દેવપોઢી અગિયારસ પહેલા આ ચાર કામ ન કરી શક્યા તો તમને દેવઉઠી અગિયારસ સુધી પ્રતિક્ષા કરવી પડશે.

  • દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ(23 નવેમ્બર) સુધી ચતુર્માસ રહેશે
  • દેવપોઢી અગિયારસથી પહેલા 4 જરુરી કામ પતાવી દેવા જોઇએ
  • કારણ કે પછી પાંચ મહિના બાદ જ કર શકશો શુભ કાર્યો

Devshayani ekadashi 2023: દેવપોઢી અગિયારસ 29 જૂનના રોજ ઉજવવમાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે અને શુભ કાર્ય કરવા પર રોક લગાવવામાં આવે છે. દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ(23 નવેમ્બર) સુધી ચતુર્માસ રહેશે. આ સમયમાં અનેક શુભ કાર્ય કરવા વર્જિત માનવામાં આવે છે. 

તેથી જ્યોતિષવેદોનુ કહેવુ છે કે દેવપોઢી અગિયારસથી પહેલા 4 જરુરી કામ પતાવી દેવા જોઇએ. નહીંતો પછી 5 મહિના સુધી મોકો નહીં મળે. 

1. વિવાહઃ
29 જૂન દેવપોઢી અગિયારસ પહેલા લગ્ન-વિવાહના કાર્યક્રમ કરી લેવા જોઇએ, ત્યાર બાદ 5 મહિના રાહ જોવી પડશે. 

કારતક મહિનાના શુક્લ પક્ષમાં આવે છે દેવઊઠી એકાદશી, જાણો મહત્વ અને શુભ  મુહૂર્ત વિશે | Devuthani Ekadashi 2022 date in november know subh muhurat  and significance

2. મુંડનઃ
દેવપોઢી અગિયારસ બાદ મુંડન કાર્ય પણ પૂર્ણ કરી શકાશે નહીં, બાળકોના વાળ ઉતારવા હોય તો અગિયારસ પહેલા જ પતાવી લેજો. 

3. ગૃહ પ્રવેશઃ
દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધી ગૃહપ્રેશ કરવાથી ટાળવુ જોઇએ. 

આ તારીખે છે દેવપોઢી અગિયારસ: પાંચ મહિના માટે બંધ થઈ જશે આવા કામ, શુભ કાર્યો  પર લાગશે રોક devshayani ekadashi 2023 date marriage griha pravesh stopped  for 5 months

4. શુભ કાર્યઃ 
જો તમે કોઇ દુકાન કે નવા કામની શરુઆત કરવા ઇચ્છો છો તો ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાં જતા પહેલા કરી લો. 

જો તમે દેવપોઢી અગિયારસ પહેલા આ ચાર કામ ન કરી શક્યા તો તમને દેવઉઠી અગિયારસ સુધી પ્રતિક્ષા કરવી પડશે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ