બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Devshayani ekadashi 2023 do not make five mistake

શ્રદ્ધા / આવતીકાલે દેવપોઢી અગિયારસ: ભૂલથી પણ ન કરવી જોઈએ આ 5 ભૂલ, ભારે પડશે પરિણામ

Bijal Vyas

Last Updated: 12:14 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અષાઢ મહિનામાં શુક્લ પક્ષની અગિયારસ પર સૃષ્ટિના સંચાલક શ્રી હરિ ભગવાન વિષ્ણુ પાંચ મહિના માટે શયન એટલે કે નિદ્રા અવસ્થામાં જતા રહે છે.

  • 29 જૂનના રોજ દેવપોઢી અગિયારસ છે
  • 5 મહિના ભગવાન વિષ્ણુ નિદ્રા અવસ્થામાં જતા રહે છે 
  • દેવપોઢી અગિયારસના દિવસે ના કરો આ 5 કાર્ય 

Devshayani ekadashi 2023: અષાઢ મહિનામાં શુક્લ પક્ષની અગિયારસ પર સૃષ્ટિના સંચાલક શ્રી હરિ ભગવાન વિષ્ણુ પાંચ મહિના માટે શયન એટલે કે નિદ્રા અવસ્થામાં જતા રહે છે. તેને દેવપોઢી અગિયાર કહે છે. આ અગિયારસથી શુભ અને માંગલિક કાર્ય બંધ થઇ જાય છે. આ પાબંદી દેવઉઠી અગિયારસ સુધી રહે છે. આ વર્ષે 29 જૂનના રોજ દેવપોઢી અગિયારસ છે. આ દિવસે લોકોએ ભૂલથી પણ ના કરવી જોઇએ. 

1. દેવપોઢી અગિયારસ પર ચોખા ખાવાનુ ટાળવુ જોઇએ. ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે. જળ પર ચંદ્રમાનો પ્રભાવ વધારે હોય છે. 

Topic | VTV Gujarati

2. દેવપોઢી અગિયારસના દિવસે કાળા રંગના કપડા પહેરવા અશુભ હોય છે, આ દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ. 

3. દેવપોઢી અગિયારસના દિવસે લસણ, ડુંગળી અને માંસ-મદિરાનું સેવન કરવાનું ટાળવુ જોઇએ. આ દિવસે ફક્ત સાત્વિક ભોજનનું સેવન કરો. 

4. દેવપોઢી અગિયારસ પર નખ, વાળ, દાઢી ના કપાવી જોઇએ. અગિયારસના દિવસે એવા કાર્ય અશુભ હોય છે. 

વિષ્ણુ ભગવાનનું સૌથી પ્રિય વ્રત એકાદશી | Vishnu Bhagwan Ekadashi like

5. દેવપોઢી અગિયારસ પર કોઇને અપશબ્દ ના બોલો. ક્રોધ કરવાથી બચો, કોઇ વ્યક્તિને અપમાનિત ના કરો. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ