બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / Extra / destruction-by-demonetisation-congress-launches-twitter-campaign-on-note-ban-anniversary
vtvAdmin
Last Updated: 07:12 PM, 30 March 2019
બીજી તરફ કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વીટ કરીને નોટબંધીની કિંમત સમજાવી. તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે નોટબંધીના કારણે નોટ છાપવા માટે રૂ. 8 હજાર કરોડ રૂપિયોનો ખર્ચ થયો. ઉપરાંત 15 લાખ લોકોની નોકરી ગઈ અને 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ઉપરાંત દેશના જીડીપીમાં પણ દોઢ ગણો ઘટાડો થયો.#DarkDay The government cheated our nation with this big #DeMonetisation scam. It ruined the economy and the lives of millions. People will punish those who did this
— Mamata Banerjee (@MamataOfficial) November 8 2018
જ્યારે કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે અમે આવું ક્યારેય નહીં કરીએ કારણ કે અમે સભ્ય છીએ. નેરેન્દ્ર મોદીને 730 દિવસ બાદ પણ એવું નથી લાગતુ કે રાતના આઠ વાગ્યા સુધીમાં દેશની માફી માગી શકે. આ એક એવી ઘટના છે કે જેમાં 100 લોકોનાં મોત થયા છે.#DestructionByDemonetisation https://t.co/3u2Esggxg8
— Shashi Tharoor (@ShashiTharoor) November 8 2018
#DestructionByDemonetisation https://t.co/gJwf1ZkZtp
— Manish Tewari (@ManishTewari) November 8 2018
Do you remember Modi laughing manically saying 'ghar mein shaadi hai aur paise nahin hai'?. His lack of empathy has destroyed millions of lives & disrupted our rural economy. In 2019 he will ask us to forget DeMo just like he asked us to forget Gujarat 2002 but we won't. https://t.co/htmGgyPQQJ
— Asaduddin Owaisi (@asadowaisi) November 7 2018
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ