બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Deposit FD in SBI for just 400 days Get huge interest

તમારા કામનું / SBIમાં માત્ર 400 દિવસ માટે મૂકી દો FD: મળશે જોરદાર વ્યાજ, થઈ જશો માલામાલ

Kishor

Last Updated: 04:33 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર પોતાના સ્પેશ્યલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમને રોકાણ કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશ્યલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમને લંબાવી
  • 400 દિવસની છે સ્પેશિયલ FD સ્કીમ 
  •  7 ટકાથી વધુ વ્યાજની કરાઈ રહી છે ઓફર 

ભવિષ્યની બચતને લઈ અને સૌ કોઈ લોકો હંમેશા ચિંતિત હોય છે અને સારા વિકલ્પની શોધમા પણ હોય છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર પોતાના સ્પેશ્યલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમને રોકાણ કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. SBIએ અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટને ફરી શરૂ કરી છે. જે 400 દિવસની સ્પેશિયલ FD સ્કીમ છે. બેંક તેમાં રોકાણ કરવા પર 7 ટકાથી વધુ વ્યાજની ઓફર આવી રહી છે.

7.60 ટકાના દરથી વ્યાજ મળશે

 SBIની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે 400 દિવસની સ્પેશ્યલ ફિક્સ્ડ ડિપોઝિટ પર બેંક 7.10 ટકાના દરે વ્યાજ આપશે. સીનિયર સિટીજનને આ સ્કીમ અંતર્ગત 7.60 ટકાના દરથી વ્યાજ મળશે. રોકાણ માટે આ સ્કીમ 30 જુન સુધી ઉપલબ્ધ રહશે. અમતૃ કલશ સ્કીમમાં રોકાણ કરનારા મંથલી, તિમાહી અને છમાસના આધારે વ્યાજ લઇ શકશે. 

નક્કી કરાયેલા સમયગાળા માટે લોન્ચ કરાઈ છે

જો સામાન્ય રોકાણકાર આ સ્કીમ અંતર્ગત એક લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેઓને વર્ષે 8,017 રૂપિયાની કમાણી વ્યાજના રૂપમાં થશે.  તો વરિષ્ઠ નાગરિકોને વ્યાજના રૂપમાં 8,600 રૂપિયા મળશે. આ સ્કીમ 400 દિવસમાં મેચ્યોર થઇ જશે. આ પહેલા એસબીઆઇ બેંક દ્વારા આ રિટેલ ટર્મ ડિપોઝિટ સ્કીમને એક નિશ્ચિત અવધિ માટે લોન્ચ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ