બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Delhi Police reached Rahul Gandhi's house

BIG BREAKING / રાહુલ ગાંધીના ઘરે પહોંચી દિલ્હી પોલીસ: શ્રીનગરમાં આપેલ આ નિવેદન મામલે કાર્યવાહી

Priyakant

Last Updated: 10:48 AM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસની ટીમ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ઘરે પહોંચી, એક નોટિસના સંબંધમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડા તેમના ઘરે પહોંચ્યા

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈ એક મોટા સમાચાર
  • દિલ્હી પોલીસની ટીમ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ઘરે પહોંચી
  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડા તેમના ઘરે પહોંચ્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હી પોલીસની ટીમ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ઘરે પહોંચી છે. અહેવાલ છે કે, નોટિસના સંબંધમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડા તેમના ઘરે પહોંચ્યા છે.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે આપેલા નિવેદનને લઈને દિલ્હી પોલીસે અગાઉ રાહુલને નોટિસ મોકલી હતી. તેમને પોલીસ દ્વારા 'જાતીય સતામણી' પીડિતો વિશે માહિતી માંગવા માટે આપવામાં આવી હતી.

જાણો શું છે સમગ્ર મામલો ? 
શ્રીનગરમાં રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે નિવેદન આપ્યું હતું કે, આજે પણ મહિલાઓનું યૌન શોષણ થઈ રહ્યું છે. જેને લઈ દિલ્હી પોલીસે 16 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે, આ વાત કઈ મહિલાઓ માટે છે. રાહુલ ગાંધીએ તેની વિગતો દિલ્હી પોલીસને આપવી જોઈએ. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાએ હજુ સુધી દિલ્હી પોલીસને જવાબ આપ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ