બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Delhi cm arvind kejriwal moves a fresh plea in the delhi high court

નેશનલ / 'EDને કહો મારી ધરપકડ ન કરે', ડરેલા કેજરીવાલ દોડ્યાં હાઈકોર્ટમાં, ગમે ત્યારે નવાજુનીના એંધાણ

Arohi

Last Updated: 08:54 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વખત ફરી દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રમુખે ધરપકડથી સંરક્ષણની માંગ કોર્ટ પાસે કરી છે. ED તેમને 9 સમન મોકલી ચુકી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વખત ફરી દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કથિત દારૂ ઘોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડની આશંકા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખે કોર્ટ પાસે સંરક્ષણની માંગ કરી છે. કેજરીવાલે અરજી દાખલ કરી પોતાના વિરૂદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે તેવી માંગ કરી છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની વાળી બેચ આજે જ આ મામલામાં સુનાવણી કરશે. 

અત્યાર સુધી 9 સમન્સ પાઠવી ચુકી છે ED
ઈડી અરવિંદ કેજરીવાલને અત્યાર સુધી 9 સમન્સ પાઠવી ચુકી છે. આ પહેલા બુધવારે પણ દિલ્હી હાઈ કોર્ટમાં કેજરીવાલની તે અરજી પર સુનાવણી થઈ હતી જેમાં તેમને કેન્દ્રીય તપાસ એજન્સીની તરફથી જાહેર બધા સમનને પડકાર આપવામાં આવ્યા હતા. 

વાંચો વિગતે : મહારાષ્ટ્રમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ, 10 મિનિટમાં બે મોટા આંચકાથી ફફડી ઉઠ્યાં લોકો

જોકે સુનાવણી બાદ કોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો અને મામલાની બીજી સુનવણી 22 એપ્રિલ સુધી ટાળી દીધી. કેજરીવાલની તરફથી રજૂ કરવામાં આવેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે તે ઈડીના સામે રજૂ થવા માટે તૈયાર છે. શરત એટલી છે કે તેમને ધરપકડ સામે સંરક્ષણ આપવામાં આવે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ