બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / death valley in california stones move from one place to another here in america

રહસ્યમય / દુનિયાની એવી રહસ્યમયી જગ્યા જ્યાં આપોઆપ ચાલે છે પથ્થર, આજ સુધી માથું ખંજવાળે છે વૈજ્ઞાનિકો

Premal

Last Updated: 03:50 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ કરોડો રહસ્યોમાં સમાયેલુ છે. કેટલાંક રહસ્યો તો એવા છે, જેની વૈજ્ઞાનિકો પણ જાણકારી મેળવી શકતા નથી. આજે અમે તમને એક એવા રહસ્ય અંગે જણાવીશું જે અંગે જાણીને તમે ચોંકી જશો. આ રહસ્યનું નામ છે ડેથ વેલી.

  • ડેથ વેલી અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત, રહસ્યને કારણે પ્રખ્યાત
  • અહીં પત્થર એક જગ્યાએથી ચાલીને બીજી જગ્યાએ જાય છે
  • આ આખો વિસ્તાર 225 કિમીના દાયરામાં ફેલાયેલો છે

રહસ્યનું નામ એટલે ડેથ વેલી

ડેથ વેલી અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત છે. આ વેલી પત્થરોના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વેલી અંગે કહેવામાં આવે છે કે અહીં પત્થર પોતાની જાતે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. જેનો પુરાવો પણ આ જગ્યાએ મળ્યો છે. જ્યારે પત્થર એક સ્થળેથી બીજા સ્થળે ખસીને જાય છે તો પત્થર તેના નિશાન છોડે છે. આ નિશાનને જોઈને એવુ લાગે છે કે જેમકે કોઈ ગાડી રણની ધૂળમાં પોતાના નિશાન છોડી રહી છે. 

વૈજ્ઞાનિકો આ રહસ્યને ઉકેલવામાં અસક્ષમ

આ અંગે ઘણાં રિસર્ચ થયા છે કે ડેથ વેલીના પત્થર કેવીરીતે પોતાની મેળે ખસે છે. જોકે, રિસર્ચ કર્યા બાદ આજ સુધી વૈજ્ઞાનિકો આ રહસ્યને ઉકેલી શક્યા નથી. દેશ-વિદેશના ઘણાં પ્રવાસીઓ આ રહસ્યમય જગ્યાને વર્ષોથી જોવા આવે છે. કેલિફોર્નિયાના દક્ષિણ પૂર્વ સ્થિત નેવાદા રાજ્યની પાસે આ વૈલી સ્થિત છે. તમને જાણીને આશ્ચર્ય સર્જાશે કે આ આખો વિસ્તાર 225 કિમીના દાયરામાં ફેલાયેલો છે. તેમ છતાં આજ સુધી કોઈએ પણ આ પત્થરોને ચાલતા જોયા નથી. પરંતુ આ પત્થરો ખસ્યા બાદ પાછળ લાંબી રેખા છોડે છે. આ રેખાઓ પરથી ખબર પડે છે કે આ પત્થર એક સ્થાનેથી બીજા સ્થાને ખસી જાય છે.

વૈજ્ઞાનિકોમાં પણ સર્જાયુ હતુ આશ્ચર્ય

વર્ષ 1972માં આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના માટે અહીં વૈજ્ઞાનિકોની ટીમ આવી હતી. વૈજ્ઞાનિકોએ આ પત્થરો પર સાત વર્ષ સુધી રિસર્ચ કર્યુ. આ દરમ્યાન 317 કિલોગ્રામના એક પત્થરનો વૈજ્ઞાનિકોએ વિશેષ રીતે અભ્યાસ કર્યો હતો ત્યારે તે પત્થર બિલ્કુલ પણ હલ્યો ન હતો. પરંતુ થોડા વર્ષો બાદ જ્યારે વૈજ્ઞાનિકોએ ફરી વખત આ પત્થર અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો તો તે 1 કિલોમીટર દૂરથી મળ્યો હતો. ત્યારબાદ વૈજ્ઞાનિકો અચંબિત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ