બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope 6 December 2020

Daily Horoscope / કુંભ રાશિના જાતકો માટે નોકરી-ધંધામાં પ્રગતીના એંધાણ, જાણો તમારી રાશિ શું કહે છે?

Gayatri

Last Updated: 08:50 AM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 6 છે. આજનો શુભ રંગ લાલ અને નારંગી રહેશે. આજે તમારા ઈષ્ટદેવના પૂજનથી લાભ પ્રાપ્તિ થશે. આજના દિવસે કોઈ અંતિમ નિર્ણય ન લેવા. આજનો મંત્ર ઓમ શ્રીં રીં ક્લીં શ્રીં સિદ્ધલક્ષ્મ્યૈ નમ: છે. આજે ઘઉં અને ગોળનું દાન કરવાથી લાભ થશે.

મેષ (અ.લ.ઈ.)

  • કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
  • સ્નેહીના સંપર્કથી લાભ થશે
  • વ્યવસાયમાં વૃદ્ધિ થશે
  • પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 

  • સરકારી કામમાં સફળતા મળશે 
  • કરેલા કાર્યો ફળદાયી બનશે
  • નોકરી બાબતે સારા સમાચાર મળશે
  • ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન (ક.છ.ઘ.) 

  • કામમાં નિરાશાનો અનુભવ થશે 
  • સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
  • ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે
  • ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે 

કર્ક (ડ.હ.) 

  • ધન માનનો વ્યય જણાશે 
  • નોકરીમાં પરેશાની રહેશે 
  • માનસિક તણાવ જણાશે 
  • વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ (મ.ટ.) 

  • કામકાજમાં સફળતા મળશે 
  • ધંધામાં નવી તકો મળશે
  • નોકરીમાં બઢતીની તકો મળશે
  • પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 

  • ધંધાના કામમાં સફળતા મળશે
  • પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
  • આત્મવિશ્વાસમાં વધારો થશે
  • ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) 

  • ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે
  • નવા સંબંધોમાં નિરાશા જણાશે
  • નોકરીમાં નવી તકો મળશે
  • સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 

  • પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે 
  • સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે
  • નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે
  • વ્યવસાયમાં ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 

  • આજે ભાગ્ય અનુકૂળ જણાય છે 
  • રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
  • વિકાસના કાર્યોમાં ગતિ આવશે
  • દિવસ આનંદમાં પસાર થશે

  
મકર  (ખ.જ.) 

  • વાદ-વિવાદના કામથી બચવું
  • આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે
  • ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
  • પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.) 

  • કામની સફળતામાં ખુશી અનુભવશો 
  • નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે
  • સ્વજનોનો સહયોગ મળશે
  • ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ) 

  • માનસિક તણાવ જણાશે
  • કામમાં મધ્યમ સફળતા મળશે
  • વિરોધીઓથી સાવધાન રહેવું
  • ખર્ચ બાબતે સંભાળવું
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ