બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અમદાવાદ / cyclone nivar Rain in Gujarat in November 2020

માવઠું / Cyclone Nivar : ગુજરાત માથે વાદળા ઘેરાણાં, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ

Gayatri

Last Updated: 10:58 AM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવાઝોડું નિવાર દક્ષિણ ભારતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત માથે પણ વાદળા ઘેરાણા છે. અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે.

  • અરવલ્લીના વાતાવરણમાં પલટો
  • વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ માવઠું
  • ભિલોડા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ

ગુજરાતમાં નિવાર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયે વાદળા ઘેરાણાં છે. અરવલ્લીમાં આજે કમોસમી વરસાદ મંડાણો છે. 

ગઈકાલે વાવાઝોડું ટકરાયું

ગઇકાલે મધરાત્રે મધરાત્રે પુડુચેરી-તમિલનાડુના સમુદ્ર તટે નિવાર  વાવાઝોડુ 110 કિમીની ઝડપે દરિયા કિનારે ટકરાયું હતું. વાવાઝોડુ હાલ ઉત્તર, પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 
 

ચેન્નઇમાં આવતી કાલ સુધી વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ નબળુ પડી ગયુ છે, પરંતુ ચેન્નઇ સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. માછીમારોને હજુ પણ દરિયા કિનારે ન જવાની ચેતવણી આપી છે. 
 

આજે નહી યોજાઇ યુજીસી-નેટની પરીક્ષા

વાવાઝોડુ નિવારને ધ્યાનમાં લઇને તમિલનાડુ અને પુડુચેરીમાં ગુરુવારના રોજ સંયુક્ત સીએસઆઇઆર-યુજીસી નેટ 2020 પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વરિષ્ઠ નિદેશક ડો. સાધના પરાશર તરફથી જાહેર કરવામાં સુચના મુજબ પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ