બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cyclone maha in diu gujarat

ચક્રવાત 'મહા' / દીવથી 40 કિમી દૂર દરિયામાં સમાઇ જશે `મહા' વાવાઝોડું

Gayatri

Last Updated: 11:44 AM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખરે આજે ચક્રવાત `મહા' એ ગુજરાતની મુલાકાતે આવી જ પહોંચ્યુ છે ત્યારે દીવની હાલત સૌથી ખરાબ થઈ છે. `મહા' ને કારણે દરિયો તોફાની બન્યો છે અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાંજે 5 વાગે દિવ નજીક પહોંચશે. દીવથી સાંજે મહા વાવાઝોડું યૂ ટર્ન લેશે.

દીવમાં મહા વાવાઝોડાની અસર શરૂ
NDRFની 5ટીમ દીવમાં તૈનાત 
મોડીરાતથી દીવના વાતાવરણમાં પલટો

દીવમાં તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દરિયાકિનાર વિસ્તારમાં તંત્ર અલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. આજનો દિવસ દીવ માટે ભારે છે.

દીવથી યૂ ટર્ન વખતે મહાની સ્પીડ 40થી 50 કિમીની રહેશે
દીવથી યૂ ટર્ન વખતે મહાની સ્પીડ 40થી 50 કિમીની રહેશે. યૂ ટર્ન બાદ ફરી મહુવા તરફ મહા આવી શકે છે. મહુવા તરફ આવે ત્યારે મહા વાવાઝોડાની સ્પીડ ધીમી હશે.  
મહા વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સહિત મ. ગુજરાત અને દ. ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. 

NDRFની 5ટીમ દીવમાં તૈનાત છે 
દીવમાં NDRFની 5 ટીમ તૈનાત કરવામાં આવે છે. વરસાદ વધશે તો લોકોનું સ્થળાંતરણ કરાશે. વરસાદની સ્થિતિ પર તંત્રની નજર છે. 

મોડીરાતથી દીવના વાતાવરણમાં પલટો 
દીવના વાતાવરણમાં આવ્યો પલટો તોફાની પવન સાથે વરસાદ યથાવત થયો છે. સહેલાણીઓ માટે દીવના બીચ બંધ કરાયા છે. બપોરે પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. 
સાવચેતીના ભાગરૂપે બીચ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ