બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / cricket dwaine pretorius released by chennai super kings ahead of ipl 2024 players auction

IPL 2024 / થેન્ક યુ, CSK...: IPL 2024 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે આ ઘાતક ઑલરાઉન્ડર ખેલાડીને કર્યો રીલીઝ

Dinesh

Last Updated: 03:23 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 News: IPLની 16મી સિઝનમાં ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન પ્રિટોરિયસને છોડવાનો નિર્ણય લીધો છે

  • IPLની 17મી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે યોજાશે
  • 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી 26  નવેમ્બર સુધી આપશે
  • ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ડ્વેન પ્રિટોરિયસને છોડવાનો નિર્ણય લીધો

Chennai Super Kings: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા 19 ડિસેમ્બરે યોજાશે. તે પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી 26 નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં સબમિટ કરવાની રહેશે. આ વખતે ઘણા મોટા નામ હરાજીનો ભાગ બની શકે છે. પ્લેયર્સ ટ્રેડિંગ વિન્ડો નિયમ દ્વારા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કેટલાક ખેલાડીઓને તેમની ટીમનો હિસ્સો પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય IPLની 16મી સિઝનમાં ટાઈટલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન પ્રિટોરિયસને છોડવાનો નિર્ણય લીધો છે.

ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ ડ્વેન પ્રિટોરિયસ છોડશે
ડ્વેન પ્રિટોરિયસને આઈપીએલની 16મી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. જેમાં તે બોલિંગમાં વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પ્રિટોરિયસે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના મેનેજમેન્ટ, કોચ, ખેલાડીઓ અને ચાહકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેને પ્રોત્સાહિત કર્યો હતો. આ સિવાય પ્રિટોરિયસે ટીમને આગામી સિઝન માટે શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સે વર્ષ 2022ની સીઝનમાં ડ્વેન પ્રિટોરિયસને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો જ્યારે તેણે આ ખેલાડીને 50 લાખ રૂપિયામાં હરાજીમાં લીધો હતો. પ્રિટોરિયસને માત્ર 7 IPL મેચોમાં રમવાની તક મળી હતી. જેમાં તેણે બોલિંગમાં માત્ર 6 વિકેટ લીધી અને બેટિંગમાં 11ની એવરેજથી માત્ર 44 રન જ બનાવી શક્યો હતો.

બેન સ્ટોક્સ પણ નહી રેમ
ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજીમાં જતા પહેલા બેન સ્ટોક્સને છોડવાનું પણ નક્કી કરી શકે છે. જેમણે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે IPL 2024 સિઝન નહીં રમે. આવી સ્થિતિમાં બેન સ્ટોક્સના રિલીઝ સાથે 16.25 રૂપિયા ચેન્નાઈના પર્સમાં આવશે. જે હરાજીમાં તેમની ટીમમાં વધુ સારા વિકલ્પોનો સમાવેશ કરવામાં પણ મદદ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ