બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / CR Patil statement Dairy Chairman Cow buffalo Visnagar mehsana

વિસનગર / 'ડેરીના ચેરમેન બનવા માટે 100થી 200 ગાય-ભેંસ રાખવી પડે, 5 ભેંસોમાં ખબર ન પડે' : CR પાટીલનું સૂચક નિવેદન

Hiren

Last Updated: 09:12 PM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસનગર ખાતે દૂધસાગર ડેરીના ચેરમેનનો સન્માન સમારોહમાં કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સૂચક નિવેદન આપ્યું છે.

  • વિસનગર ખાતે સી.આર.પાટીલનું સૂચક નિવેદન
  • ડેરીના ચેરમેન બનવા માટે 100થી 200 ગાય-ભેંસ રાખવી પડેઃ પાટીલ
  • આવો નિયમ બને તો જ ચેરમેનને ગાય-ભેંસનો ખ્યાલ આવેઃ પાટીલ

મહેસાણા જિલ્લાના વિસનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આયોજિત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. 

આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ડેરીના ચેરમેન બનવા માટે 100થી 200 ગાય-ભેંસ રાખવી પડે. આવો નિયમ બને તો જ ચેરમેનને ગાય-ભેંસનો ખ્યાલ આવે. ગાય અને ભેંસની શું કાળજી લેવી જોઇએ તેનો ખ્યાલ આવી શકે. ગાય અને ભેંસોની કાળજી કેવી રીતે લેવી તેની 5 ભેંસોમાં ખબર ન પડે.

 
આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તો મહેસાણા નપાના કોંગ્રેસના એક કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા હતા. દશરથ ભાઈ ચૌધરી અને તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ