બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Court refuses to jail Shankar Mishra the accused who urinated on a female passenger in a flight

પેશાબકાંડ / ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે.!, ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરવાનામાં મામલે નવો વળાંક, આરોપી શંકર મિશ્રાના વકીલે ખેલ્યો નવો દાવ

Kishor

Last Updated: 08:53 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લાઈટમાં મહિલા મુસાફર પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાને જેલ હવાલો કરવાનો કોર્ટે ઇનકાર કર્યા બાદ આ મામલે દિલ્હી પોલીસે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેમાં વકીલના નિવેદન ને લઈને આ મામલે નવો વળાંક આવ્યો છે.

  • એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા મુસાફર પર પેશાબનો મામલો
  • આરોપી શંકર મિશ્રાના વકીલે નવી દાવ ખેલ્યો

તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્રશાબકાંડનો મુદ્દો ગાજી રહ્યો છે. જેમાં ફ્લાઈટમાં મહિલા મુસાફર પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસ કસ્ટરટીમાં હાજર કરાયો નથી. આ મામલે વકીલે નવો દવ ખેલતા કહ્યું કે શંકર મિશ્રાના વકીલે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે ફરિયાદ કરનારા મહિલાની સીટ બ્લોક હોવાથી ત્યાંથી વોશરૂમ સુધી પહોંચવું મુશ્કેલ હતું. આ દરમિયાન મહિલાને સમસ્યા હતી અને મહિલાએ પોતે જ પોતા પર પેશાબ કર્યો હોવાનો વકીલે દાવો કર્યો હતો. આ મહિલા કથક ડાન્સર છે જેમ 80 ટકા મહિલાઓમાં આ સમસ્યા જોવા મળતી હોય છે.

કોર્ટના જજે અવલોકન કરતા કહ્યું....

આ અંગે કોર્ટના જજે કહ્યું હતું કે, મેં પણ ફ્લાઈટમાં મુસાફરી કરી છે. કોઈ પણ ફ્લાઈટમાં એક બાજુથી બીજી તરફ જવું અશક્ય નથી. જજે કહ્યું કે કોઈ પણ સીટ પરથી બીજી સીટ પર જઈ શકાય છે. ઉલ્લેખનિય છે કે, 7 જાન્યુઆરીએ મેજિસ્ટ્રિયલ કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો મનાઈ કરી દીધી હતી. આ ઘટનાને લઈને દિલ્હી પોલીસે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. જોકે કોર્ટે આરોપીની પોલીસ કસ્ટરડીની માંગ ફગાવી દીધી છે.

શું હતો સમગ્ર મામલો?
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી 26 નવેમ્બરની ફ્લાઇટમાં નશામાં ધૂત એક પુરુષ પેસેન્જરે એક મહિલા પેસેન્જર ઉપર પેશાબ કરી દીધેલ હતું. આ સમગ્ર મામલા પર એયર ઇન્ડિયાનાં પ્રવક્તાએ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે એયરલાઇનનાં મામલાને ઘણી ગંભીરતાથી લેવામાં આવ્યું છે. પ્રવક્તા અનુસાર કંપનીએ આરોપી યાત્રી પર આવનારાં 30 દિવસ સુધી યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધેલ છે. તેમણે કહ્યું કે કંપની પાસે કોઇપણ યાત્રીની યાત્રા પર વધુમાં વધુ 30 દિવસનો પ્રતિબંધ લગાવવાનો અધિકાર હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ