પહેલ / લૉકડાઉનને કારણે રાજપીપળામાં યોજાયું ડિજિટલ બેસણું, સ્વજનો આ રીતે થયા સામેલ

coronavirus in Gujarat online funeral in rajpipla cause of the lockdown

કોરોનાના કેહેર વચ્ચે હાલ દેશવાસીઓ જીવી રહ્યા છે, દેશમાં 21 દિવસનું લોકડાઉન પણ અમલી બનાવાયું છે.અગાઉની જો વાત કરીએ તો પીએમ મોદીએ ડીઝીટલ ઇન્ડિયાનું સપનું સેવ્યું હતું અને દેશને ડીઝીટલાઈઝેશન તરફ વાળવા મોદીએ ઘણા પ્રયાસો કર્યા હતા.જેને પગલે લોકડાઉનના સમય ગાળામાં પણ લોકો ડીઝીટલ પેયમેન્ટના માધ્યમથી પૈસાની લેવડદેવડનો વ્યવહાર કરી રહ્યા છે.પણ લોકડાઉનમાં વ્યવહારિક પ્રસંગો પણ હવે ડીઝીટલ સ્વરૂપે થઈ રહ્યા હોવાનો એક પ્રસંગ હાલ નર્મદા જિલ્લાના રાજપીપળામાં બન્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ