બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / controversy regarding Jonny Bairstows stumping in the Ashes series played between Australia and England

ચર્ચા / Video: સ્ટંપિંગ વિવાદ બાદ મેદાનમાં ઉતર્યો જોની બેયરસ્ટો, ઓસ્ટ્રેલિયાના ખેલાડીને ભડકાવવાની કરી કોશિશ, થઈ ગયો કેમેરામાં કેદ

Kishor

Last Updated: 11:48 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એશિઝ  સિરીઝમાં જોની બેયરસ્ટોના સ્ટમ્પિંગને લઈને મોટો વિવાદ છેડાયો છે.

  • ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એશિઝ  સિરીઝ વિવાદમાં
  • જોની બેયરસ્ટોના સ્ટમ્પિંગને લઈને મોટો વિવાદ
  • સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એશિઝ  સિરીઝ મોટાભાગે વિવાદમાં જ સપડાઈ રહે છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે. શ્રેણીની બીજી મેચમાં જોની બેયરસ્ટોના સ્ટમ્પિંગને લઈને મોટો વિવાદ થયો છે. ઈંગ્લેન્ડની ટીમ જ્યારે હેંદીગ્લે ટેસ્ટમા પહેલી વાર બેટિંગ કરવા ઉતરી હતી આ દરમિયાન 22 રન પર બે આજકા લાગ્યા હતા જેમાં આ બે મોટા નુકસાન બાદ મેદાન પર વિવાદીત સ્ટેમ્પિંગનો શિકાર થયેલો જોની બેયરસ્ટો એ પગ મૂક્યો હતો.

ઇંગ્લેન્ડ ટીમને કરો યા મરો જેવી સ્થિતિ

આ ખેલાડીનો બેટિંગ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં તે ક્રિઝ પર જોવા મળી રહ્યો છે. ઓવર સમાપ્ત થયા બાદ પણ તે બેટ બતાવી પ્રદર્શન કરતો દેખાઈ રહ્યો છે. આમ તે ઓસ્ટ્રેલિયાના ખેલાડી અને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હોવાનો કેમેરામાં કેદ થયો છે. મહત્વનું છે કે એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજા ટેસ્ટ મેચમાં બે ઝીરોની સરસાઈ સાથે ઉતરી છે. જેને લઈને યજમાન ઇંગ્લેન્ડ ટીમને કરો યા મરો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાંચ મેચની આ શ્રેણીમાં ટકી રહેવા માટે ઇંગ્લેન્ડને જીત મેળવવી જરૂરી છે. ઉલ્લેખનિય છે કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમા ઉપરાછાપરી બે મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં મોટા ફેરફાર કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ