બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / રાજકોટ / Controversy after BJP own MLA made Hardik Patel old video viral

વિવાદ / કંટાળો આવે ત્યારે આ વીડિયો જોઈ લેવો: ભાજપના જ ધારાસભ્યએ હાર્દિક પટેલનો જૂનો વીડિયો વાયરલ કરતાં વિવાદ

Vishal Khamar

Last Updated: 02:03 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લા ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં હાર્દિક પટેલનાં જૂના વીડિયો મુકવામાં આવ્યો હતો. જે બાદ ધોરાજીના ધારાસભ્યને આ સમગ્ર બાબતે પૂછતા તેઓએ કંઈ જ માલુમ હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ જીલ્લાના ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં હાર્દિક પટેલનાં જૂનાં વીડિયો વાયરલ થતા ગ્રુપમાં  હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે ધોરાજીનાં ધારાસભ્યનાં નંબર પરથી હાર્દિક પટેનો ભાજપની ટીકા કરતો વીડિયો ગ્રુપમાં મુકાયા બાદ ગ્રુપમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 

વીડિયોમાં હાર્દિક પટેલ કરી રહ્યા છે ભાજપની ટીકા 
આ વીડિયોમાં ચોંકાવનારી બાબત તો એ છે કે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના નંબરતી ગ્રુપમાં વીડિયો મુકાયા બાદ વિવાદ સર્જાયો હતો. આ વીડિયોમાં હાર્દિક પટેલ ભાજપની ટીકા કરી રહ્યા છે. 23 ફેબ્રુઆરીએ વોટ્સેપ ગ્રુપમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ વીડિયો પોસ્ટ કર્યાો હતો. 

વધુ વાંચોઃ 500 કરોડના બેનામી વ્યવહારો છૂપાવવા બિલ્ડર્સે મકાન રાખ્યું: રાજકોટમાં IT રેડ બાદ સૌથી મોટો ખુલાસો

ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો સંપર્ક કરાતાં તેમણે વાતને નકારી
વીડિયો વોટ્સએપ ગ્રુપમાં મુકાયા બાદ તેની નીચે લખાણ લખવામાં આવ્યું હતું કે, જ્યારે જ્યરે કંટાળો આવે ત્યારે આ વીડિયો જોઈ લેવાનું વીડિયો સાથે લખાણ લખ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો સંપર્ક કરતા તેમણે વાતને નકારી હતી.  ત્યારે મોબાઈલ નંબર મારો છે. પરંતું મેં  ગ્રુપમાં પોસ્ટ કરી નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ