બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming Bhringraj removes the accumulated dirt in the liver

હેલ્થ ટિપ્સ / ઊંઘ નથી આવતી... વાળને લગતી સમસ્યા, કરો માત્ર આ એક વસ્તુનું સેવન

Pooja Khunti

Last Updated: 08:04 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૃંગરાજના સેવનથી લીવરમાં જામેલી ગંદકી દૂર થાય છે. જો તમને લીવરને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે ભૃંગરાજને પીસી તેમાં પાણી મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ.

ભૃંગરાજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ભૃંગરાજમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન D અને વિટામિન E હોય છે. ભૃંગરાજ સ્ટ્રેસ બૂસ્ટર હર્બ છે. વાળને લગતી કોઈ પણ સમસ્યા માટે ભૃંગરાજનો ઉપયોગ કરવામાં આવે છે. ભૃંગરાજમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. આ સાથે તેમાં એન્ટી-એજિંગ ગુણ પણ છે. જે નર્વ સિસ્ટમને શાંત રાખવામાં મદદરૂપ થાય છે. માનસિક સમસ્યાઓને પણ દૂર કરે છે. ભૃંગરાજનો ઉપયોગ અન્ય બીમારીઓ માટે પણ કરવામાં આવે છે. 

રક્ત પરિભ્રમણ વધારે 
ભૃંગરાજ તમારા રક્ત પરિભ્રમણને વધારે છે. તે ધમણીઓને પોળી કરે છે. જેથી રક્ત પરિભ્રમણ સુધરે છે. તેથી જે લોકોનું રક્ત પરિભ્રમણ ખરાબ હોય તેણે ભૃંગરાજને પીસી તેમાં નમક અને પાણી ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. થોડો સમય નિયમિત રીતે આવું કરવામાં આવશે તો તમને તમારા રક્ત પરિભ્રમણમાં સુધારો જોવા મળશે. 

ફેટી લીવર 
ભૃંગરાજના સેવનથી લીવરમાં જામેલી ગંદકી દૂર થાય છે. જો તમને લીવરને લગતી કોઈ સમસ્યા હોય તો તમારે ભૃંગરાજને પીસી તેમાં પાણી મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. ભૃંગરાજ ફેટી લીવરની સમસ્યાને દૂર કરવા માટે મદદરૂપ થાય છે. 

વાંચવા જેવું: એલર્ટ! 40 વર્ષ બાદ મહિલાઓમાં જોવા મળે છે આ ગંભીર સમસ્યા, તુરંત અપનાવો આ ઉપાય

ઊંઘને લગતી કોઈ સમસ્યા હોય 
ભૃંગરાજના સેવનથી મગજ શાંત રહે છે અને નર્વ સિસ્ટમના કામમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે તે તણાવને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. ભૃંગરાજના સેવનથી તમને સારી ઊંઘ આવશે. રાત્રે ઊંઘતા પહેલા દૂધમાં ભૃંગરાજનું પાવડર ઉમેરી તેનું સેવન કરો. તેનાથી ઊંઘને લગતી સમસ્યાઓ દૂર થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ