બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress corporators of Ahmedabad Municipal Corporation reached Delhi

BREAKING / અમદાવાદ કોંગ્રેસમાં ઘમાસાણ: વિપક્ષ નેતાને કાઢવા સ્થાનિક લેવલે પીપૂડી ન વાગતા 9 કોર્પોરેટર દિલ્હી ભણી, જુઓ કોણ કોણ ગયું

Dinesh

Last Updated: 10:02 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMCના નવ જેટલા કોર્પોરેટર વિપક્ષનેતા સેહઝાદ ખાન પઠાણને બદલવાની માંગ સાથે દિલ્હી પહોંચી કેસી વેણુગોપાલ સાથે બેઠક યોજી છે

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટરો પહોંચ્યા દિલ્હી
  • AMCના નવ જેટલા કોર્પોરેટર દિલ્હીમાં કેસી વેણુગોપાલ સાથે કરી બેઠક
  • AMCના વિપક્ષનેતા સેહઝાદ ખાન પઠાણને બદલવાની કરી માંગ


અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષ નેતા બદલા માટે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યાં છે. AMC કોંગ્રેસ કોર્પોરેટરો વિપક્ષ નેતાની બદલી માટે દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે. 9 જેટલા કોર્પોરેટરે કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી છે.

કોર્પોરેટરો દિલ્લી મુલાકાત પહોંચ્યા 
વિપક્ષ નેતા શહેદાન ખાન પઠાણને બદલવાની કોંગ્રેસના 9 કોર્પોટરો માગ કરી રહ્યાં છે. જેમાં ઇકબાલ શેખ, રાજશ્રી કેસરી, નીરવ બક્ષી, હાજી મિર્ઝા સહિતના કોર્પોરેટરો દિલ્લી મુલાકાત પહોંચ્યા છે. અત્રે જણાવીએ કે, થોડા દિવસ વિપક્ષ નેતા બદલવાની માંગ સાથે આ કાઉન્સિલરો પ્રદેશ કાર્યલાય ખાતે પણ ગયા હતા.

અગાઉ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી
થોડા દિવસ અગાઉ નારાજ કાઉન્સિલરોએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સાથે મળીને માંગ કરી હતી કે, પૂર્વ પ્રમુખે આપેલા કમિટમેન્ટનું પાલન થવુ જોઇએ અને આ મુદ્દે પ્રદેશ પ્રમુખે તમામ કાઉન્સિલરોને સાંભળ્યા હતા અને આગામી સમયમાં નિર્ણય લેશું તેવો જવાબ પણ આપ્યો હતો જે બાદ આ કોર્પોરેટરો દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની મુલાકાત બાદ ઇકબાલ શેખ જણાવ્યુ હતું કે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમારા જૂથને વંચન આપ્યુ હતું કે એક - એક વર્ષ એમ ચાર કાઉન્સિલરોને વિપક્ષ નેતા પદ મળશે એટલે પૂર્વ પ્રમુખ આપેલા લેખિત વચન પાલન કરવામાં આવે અને અમારા કોઇ એકમાંથી વિપક્ષ પદ આપવા આવે તેવી માંગ પ્રમુખ સમક્ષ કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ