બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / Confusion over RTPCR test and Corona patient statistics in Surat

અસમંજસ-મુંઝવણ / સુરતમાં RTPCR ટેસ્ટ અને કોરોના દર્દીઓના આંકડાઓ વચ્ચે અસમંજસ, મનપાના દાવા સામે સવાલ

Shyam

Last Updated: 05:27 PM, 26 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં 20 હજારથી વધુ ટેસ્ટ કરાતા હોવાનો મનપાના દાવા મામલે સવાલ ઉભા થયા છે, દરરોજ જાહેર કરાતા આંકડાઓમાં અસમાનતાના દાવા થયા છે.

  • કોરોનાના આંડકા મામલે અસમંજસ
  • મનપાના આંકડા સામે સવાલો
  • મનપાના દાવા પર ઉઠ્યા સવાલ

સુરતમાં કોરોના દર્દીઓના આંકડા અંગે અસમંજસ સામે આવી છે. મનપાના દાવા અને દરરોજ જાહેર કરાતા આંકડાઓમાં અસમાનતાના દાવા થયા છે. રોજ શહેરમાં 20 હજારથી વધુ ટેસ્ટ કરાતા હોવાનો મનપાના દાવા મામલે સવાલ ઉભા થયા છે. મનપાના દાવા મુજબ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ રેશિયો 18% છે. રેપીડ એન્ટીજન ટેસ્ટમાં 6% પોઝિટિવ રેશિયો છે. જો રોજ 5 હજાર RTPCR ટેસ્ટ થાય તો 900 કેસ પોઝિટિવ આવે છે.

રોજ 15 હજાર રેપીડ ટેસ્ટના 6% પ્રમાણે 900 પોઝિટિવ આવે છે. જો રોજ 1,800 જેટલા પોઝિટિવ કેસો સુરતમાં આવે છે. મનપાએ ગઈ કાલે 501 પોઝિટિવ કેસ હોવાનું જાહેર કર્યા હતા. અધિકારીઓએ પોઝિટિવ કેસની રચેલી માયાજાળમાં જાતે જ ફસાયા હોવાનું સામે આવી છે. કોરોના કેસોના આંકડાઓ છૂપાવવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સુરતમાં માસ્કનો દંડ લેવાશે કે, નહીં?

સુરતમાં માસ્ક મુદ્દે સત્તા અને પોલીસ તંત્ર આમને-સામને છે. મેયરની માસ્ક પર દંડ ન વસૂલવાની જાહેરાત બાદ હવે શહેર પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે. પોલીસ કમિશનરે કહ્યું, માસ્ક મુદ્દે કોઇપણ સમાધાન નહીં કરાય. સુરતમાં માસ્ક નહીં પહેરાનારને દંડ થશે. રાજ્યમાં કાયદો અને કોર્ટ પણ માસ્ક પહેરવાનું કહે છે. ગરીબોને માસ્ક આપીશું અને માસ્ક વિના દંડ પણ કરીશું. મેયરે માસ્ક ન પહેરવા પર દંડ ન કરવાની જાહેરાત કરી હતી. જ્યારે સુરત પોલીસ કમિશનરે દંડ લેવાની જાહેરાત કરતા લોકો મૂંઝવણમાં છે.

કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાનો નિર્ણય

  • સુરત મનપા વેક્સિનેશનની કામગીરીને બનાવશે સઘન
  • પ્રતિદિન 25 હજાર લોકોને અપાશે વેક્સિન
  • હાલ 12થી 14 હજાર લોકોને અપાઇ રહી છે વેક્સિન
  • શાળાઓમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાશે
  • 45 વર્ષથી વધુના કોઇ પણ વ્યક્તિ લઇ શકે છે વેક્સિન
  • સરકારની જાહેરાત બાદ તંત્રએ કમરકસી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ