બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Coco named dog got alcoholic, trust rescued him by giving 4 week longer treatment

OMG / દો ઘૂંટ મુઝે ભી પીલા દે... પાલતુ શ્વાનને લાગી દારૂની લત, પીધા વગર નહોતી આવતી ઊંઘ, બાદમાં આ રીતે થયો ઈલાજ

Vaidehi

Last Updated: 04:31 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 વર્ષનાં કોકો નામના શ્વાનને દારુ પીવાની એવી આદત લાગી ગઈ હતી કે તેના સેવન વિના તે સૂઈ નહોતો શકતો...જાણો પછી તે ડોગનું શું થયું?

  • પાલતૂ શ્વાનને લાગી દારુની આદત
  • દારુનાં સેવન વિના સૂઈ નહોતો શકતો ડોગ
  • ટ્રસ્ટ વ્યસન છોડાવવામાં રહ્યું સફળ

આપણે એવું તો સાંભળ્યું છે કે માણસોને દારુનાં સેવનની આદત પડી જાય છે અને પછી આ વ્યસન છોડવું અઘરું થઈ જાય છે. એવું જ કંઈક બ્રિટનમાં રહેતા એક લેબ્રાડોર ડોગ સાથે થયું છે. કોકો નામનાં 2 વર્ષીય શ્વાનની ડ્રિંક કરવાની ખરાબ આદત તેના જૂના માલિકના લીધે લાગી હતી કારણકે માલિક દારુ પીયા બાદ બોટલ બહાર છોડી દેતો હતો અને કોકો તેનું સેવન કરવા લાગ્યો. છેલ્લે ડોગને પણ વ્યસન લાગી ગયું.

છેલ્લે કરવો પડ્યો ઈલાજ
મીડિયા અનુસાર 2 વર્ષનાં આ કૂતરાનાં માલિકની મૃત્યુ બાદ તેને ડેવોનમાં વુડસાઈડ એનિમલ રેસ્ક્યૂ ટ્રસ્ટને એક અન્ય શ્વાન સાથે સોંપી દીધું.જ્યારે એનિમલ વેલફેયર ચેરિટીને શ્વાનની આ આદત વિશે ખબર પડી ત્યારથી જ તેઓ કોકોની આ આદત છોડાવવાનાં અભિયાનમાં જોડાઈ ગયાં. 

દારુનાં વ્યસનથી મુક્તિ મેળવનાર પહેલો ડોગ બન્યો કોકો
એનિમલ વેલફેર ચેરિટીએ ફેસબુક પેજ પર 4 એપ્રિલનાં એક પોસ્ટ શેર કરી હતી જેમાં કોકોની સમગ્ર ટ્રીટમેંટની કહાણી તેમણે જણાવી. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જણાવાયું કે કોકો ગંભીરરૂપે અસ્વસ્થ હતો અને તેની 24 કલાક સારસંભાળ રાખવી પડતી હતી. 4 અઠવાડિયા સુધી આ શ્વાન બેભાન હતું. ટ્રસ્ટએ જણાવ્યું કે તે હવે સ્વસ્થ અને સુરક્ષિત છે અને તેને આ વ્યસનમાંથી મુક્તિ મળી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ