બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અમદાવાદ / cm rupani meeting in Gandhinagar for covid 19

ચર્ચા / ગાંધીનગરમાં CM રૂપાણીની બેઠક: શું થશે ચર્ચાઓ? શું કોઈ મોટા નિર્ણયો લેવાશે!

Gayatri

Last Updated: 09:38 AM, 22 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક મળશે. સવારે 10.30 કલાકે આ કેબિનેટ બેઠક મળશે. જેમાં કોરોના વાયરસને લઇને ચર્ચા થશે. તેમજ પોલીસ અને અન્ય કર્મીઓના ગ્રેડ પેને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં વાવણીની સ્થિતિ અને 15મી ઓગસ્ટને લઇ પણ ચર્ચા થશે.

  • આજે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળશે બેઠક
  • સવારે 10.30 કલાકે મળશે કેબિનેટ
  • કોરોના વાયરસને લઇ થશે ચર્ચા


આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક મળશે. જેમાં મહત્વની ચર્ચાઓ થશે. રાજ્યમાં કોરોનાનો ભરડો વધુને વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે આજે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે

કોરોના વાયરસની ભયજનક સ્થિતિ

રાજ્યમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. અત્યાર સુધીના સૌથી વધારે એક હજાર 26 કેસ સામે આવ્યા છે. તો 34 લોકોએ કોરોનાને કારણે જીવ પણ ગુમાવ્યો છે. તો 744 દર્દીઓને સારી સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે...તો નવા કેસમાં અમદાવાદમાં 187, અમદાવાદ ગ્રામ્યમાં 13 વડોદરામાં 75, જામનગરમાં 16, સુરેન્દ્રનગરમાં 21, અને પાટણમાં નવા 20 કેસ નોંધાયા છે.

શેના વિશે થશે ચર્ચા

  • કોરોના વાયરસને લઇ થશે ચર્ચા
  • પોલીસ અને અન્ય કર્મીઓના ગ્રેડ-પેને લઇને કરાશે ચર્ચા
  • રાજ્યમાં વાવણીની સ્થિતિને લઈ થશે ચર્ચા 
  • રાજ્યમાં 15મી ઓગસ્ટને લઇ પણ થશે ચર્ચા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ