બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / chinese couple devises a hack while shopping amid covid 19 surge

વાયરલ વીડિયો / વાયરસની બીકે ચીની કપલે શોધી કાઢ્યો ઉપાય, કોરોના પ્રૂફ છત્રીમાં પુરાઈને ઉપડ્યો ખરીદી કરવા

Hiralal

Last Updated: 02:32 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં લોકોના કોરાનાથી ફફડી ઉઠ્યાં છે અને પોતાની જાતને વાયરસથી બચાવવા માટે હવે લોકો જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. એક કપલે પણ અલગ ઉપાય શોધી કાઢ્યો.

  • ચીનમાં કોરોનાથી ફફડી ઉઠ્યાં
  • કોરોના ન થઈ જાય એટલે ગમે તે ઉપાય કરવા તૈયાર
  • એક કપલ કોરોના પ્રૂફ છત્રીમાં દેખાયું 

કોરોનાના કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. લોકો કોરાનાને દૂર રાખવા માટે જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. બહાર કોરોનાથી બચવા માટે એક ચીની કપલે અલગ ઉપાય શોધી કાઢ્યો છે. 

કોરોના પ્રૂફ છત્રીમાં દેખાયું કપલ
ચીનનું એક કપલ કોરોના પ્રૂફ છત્રમાં જોવા મળ્યું હતું. બજારમાં જ્યારે કપલ ખરીદી કરવા નીકળ્યું ત્યારે તેઓ કોરોના પ્રૂફ છત્રીમાં પુરાયા હતા અને તેની અંદર રહીને જ માલસામાનની ખરીદી કરી હતી. 

ચાઈનીઝ કપલનો  વીડિયો વાયરલ 

કોરોના પ્રૂફ છત્રીમાં ખરીદી કરી રહેલા ચાઈનીઝ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છત્રી પોલિથીનની મદદથી કપલને ચારે બાજુથી જમીન સુધી નીચે સુધી કવર કરી રહી છે. દરમિયાન શોપિંગ સમયે કપલ પોલિથીન નીચેથી ઊંચકીને માલ લઈ રહ્યું છે. સાથે જ કપલની આસપાસના લોકો તેમને આ રીતે જોઈને ચોંકી ગયા હતા. ઈન્ટરનેટ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ