બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Chattisgarh Mizoram Elections ended, Bijapur has the least voting

વિધાનસભા ચૂંટણી 2023 / છત્તીસગઢમાં 71 ટકા તો મિઝોરમમાં થયું 75 ટકા જંગી મતદાન, આ દિગ્ગજોનું ભવિષ્ય મતદાન પેટીમાં બંધ

Vaidehi

Last Updated: 06:58 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિઝોરમની તમામ 40 સીટો માટેની વોટિંગ થઈ ચૂકી છે. છત્તીસગઢની 90માંથી 20 સીટો માટે પહેલા ચરણનું વોટિંગ સમાપ્ત છે.

  • મિઝોરમ અને છત્તીસગઢમાં વોટિંગ સમાપ્ત
  • ચૂંટણી આયોગની વોટર ટર્નઆઉટ એપનાં આંકડાઓ જાહેર
  • બીજાપુર જિલ્લામાં સૌથી ઓછું વોટિંગ નોંધાયું

આજે મિઝોરમ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જે લગભગ અંતનાં આરે છે. મિઝોરમમાં 40 સીટો માટેનું મતદાન મોટાભાગે સમાપ્ત થઈ ગયું છે. જ્યારે છત્તીસગઢની 90માંથી 20 સીટો માટેની પહેલા ચરણની વોટિંગ હાલમાં ચાલુ છે. 

છત્તીસગઢમાં 70% જ્યારે મિઝોરમમાં 75% વોટિંગ
ચૂંટણી આયોગની વોટર ટર્નઆઉટ એપ અનુસાર છત્તીસગઢમાં સાંજે 5 વાગ્યા સુધીનાં વોટિંગનાં આંકડાઓ અનુસાત 70.87% મતદાન થયું છે .આ આંકડાઓ બદલાઈ પણ શકે છે. આ એપ અનુસાર મિઝોરમમાં સાંજે 5 વાગ્યા સુધી 75.80% વોટિંગ થઈ છે. 

છત્તીસગઢનાં આ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ
જાણકારી અનુસાર 3 વાગ્યા સુધી સૌથી વધારે વોટિંગ મોહલા-માનપુર-અંબાગઢ જિલ્લામાં થઈ છે. અહીં 73% મતદાતાઓએ મતદાન કર્યું છે. આ સિવાય 3 વાગ્યાસુધી સૌથી ઓછું મતદાન બીજાપુર જિલ્લામાં થયું હતું. અહીં આશરે 30% મતદાતાઓએ વોટ આપ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ