બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / chandra grahan 2024 grace fortunes of 3 zodiac signs change after holi

Chandra Grahan 2024 / બસ હોળી સુધી રાહ જુઓ, પછી શરૂ થઈ જશે ગોલ્ડનટાઈમ: આ રાશિ પર થશે ચંદ્રદેવની કૃપા

Manisha Jogi

Last Updated: 07:40 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રહ્માંડમાં સમયાંતરે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગે છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસર પૃથ્વી પરના તમામ પ્રાણીઓ પર થાય છે. . વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2024માં હોળીના દિવસે આ વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ લાગશે.

  • બ્રહ્માંડમાં સમયાંતરે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગે છે
  • ગ્રહણની તમામ રાશિના જાતકો પર સર
  • હોળીના દિવસે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ લાગશે

બ્રહ્માંડમાં સમયાંતરે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગે છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસર પૃથ્વી પરના તમામ પ્રાણીઓ પર થાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2024માં હોળીના દિવસે આ વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ લાગશે. હિંદુ પંચાંગ અનુસાર 25 માર્ચ 2024ના રોજ હોળી ઊજવવામાં આવશે. હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ લાગશે. 

ચંદ્રગ્રહણ સમય
ચંદ્રગ્રહણ સવારે 10:23 વાગ્યે લાગશે અને બપોરે 03:02 વાગ્યા સુઝી રહેશે. વર્ષના પહેલા ચંદ્રગ્રહણની તમામ રાશિના જાતકો પર અસર થશે. આ ચંદ્રગ્રહણના કારણે 3 રાશિના જાતકોને અઢળક લાભ થઈ શકે છે. ચંદ્રગ્રહણના કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

કર્ક- ચંદ્રગ્રહણના કારણે કર્ક રાશિના જાતકોનો ભાગ્યોદય થઈ શકે છે. કર્ક રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ લાભદાયી સાબિત થઈ શકે છે. ચંદ્રગ્રહણ દરમિયાન કર્ક રાશિના જાતકોને ધનપ્રાપ્તિ થઈ શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે, તે લોકોને પ્રમોશન મળી શકે છે. આવક વધી શકે છે. પરિણીત લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. 

સિંહ- વર્ષ 2024માં હોળીના દિવસે ચંદ્રગ્રહણ લાગશે. ચંદ્રગ્રહણને કારણે સિંહ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. વાહન અથવા સંપત્તિ ખરીદી શકો છો. ભૌતિક સુખ અને સુવિધામાં વૃદ્ધિ થઈ શકે છે. માન સમ્માનમાં વૃદ્ધિ થશે. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, તે લોકોનો બિઝનેસ વિસ્તારિત થશે. આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ શકે છે. બિઝનેસના કારણે લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે. 

વધુ વાંચો: 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી: જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

કન્યા- કન્યા રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ અનુકૂળ સાબિત થશે. બિઝનેસ કરતા લોકોને લાભ થશે. આ દરમિયાન વ્યક્તિત્ત્વમાં નિખાર આવશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. વાણીમાં મધુરતા જળવાઈ રાખવી, જે પણ કાર્ય અટકેલા છે તે કાર્ય પૂર્ણ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ