બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / cbse 10th class compartment result 2022 declared link check at cbse results nic in

BIG NEWS / CBSE 10th કંપાર્ટમેંટ પરીક્ષાનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આવી રીતે ચેક કરી શકશે રિઝલ્ટ

Pravin

Last Updated: 02:55 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ની કંપાર્ટમેંટ પરીક્ષાનું પરીણામ 2022ની ઘોષણા કરી દીધી છે.

  • CBSE ધોરણ 10 કંપાર્ટમેંટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
  • ઓફિશિયલ વેબસાઈટ પર ચેક કરી શકશો પરિણામ
  • આવી રીતે ચેક કરો આપના પરિણામ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ની કંપાર્ટમેંટ પરીક્ષાનું પરીણામ 2022ની ઘોષણા કરી દીધી છે. સીબીએસઈ 10 કંપાર્ટમેંટ રિઝલ્ટ 2022 શુક્રવારે 9 સપ્ટેમ્બપ 2.15 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. રિઝલ્ટની લિંક સીબીએસઈની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. cbse.gov.inથી પણ સીબીએસઈ 10 કંપાર્ટમેંટ રિઝલ્ટ ચેક કરી શકશો. આ ઉપરાંત ડાયરેક્ટ લિંક  પર જઈને પણ આપ પરિણામ ચેક કરી શકશો. તેને ક્લિક કરીને આપ ફક્ત બે સ્ટેમ્પમાં પોતાની માર્કશિટ ડાઉનલોડ કરી શકશો.

CBSE 10માં કંપાર્ટમેંટ રીઝલ્ટ ચેક કેવી રીતે કરશો ? 

  • સીબીએસઈની ઓફિશિયલ વેબસાઈટ  cbse.gov.in પર જાઓ
  • હોમ પેજ પર  CBSE Results ટેબને ક્લિક કરો, આપ ડાયરેક્ટ cbseresults.nic.in પર જઈને પણ રિઝલ્ટ ચેક કરી શકશો.
  • સીબીએસઈ રિઝલ્ટ પેજ પર આપને સેકન્ડરી સ્કૂલ કંપાર્ટમેંટ રિઝલ્ટ 2022ની લિંક મળશે. તેને ક્લિક કરો
  • હવે આપવામાં આવેલી જગ્યામાં આપનો સીબીએસઈ રોલ નંબર, સ્કૂલ નંબર, પોતાની જન્મ તારીખ અને સીબીએસઈ કંપાર્ટમેંટ એડમિટ કાર્ડ નંબર ભરીને સબમિટ બટન ક્લિક કરો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ક્લાસ 10 કંપાર્ટમેંટ પરીક્ષા 2022નું સંચાલન 23 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ 2022 સુધી કર્યું હતું. આ વર્ષ એટલે કે સીબીએસઈ 10માં 2022માં 94.40 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા. બોર્ડે CBSE 10th Result 2022ની ઘોષણા 22 જૂલાઈના રોજ કરી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ