બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / CBI summons Arvind Kejriwal FIR against ED-CBI for lying in court warns Delhi CM Kejriwal

ચેતવણી / CBI અને ED ના અધિકારીઓ સામે જ FIR નોંધાવશે AAP: CM કેજરીવાલે લગાવ્યા ગંભીર આરોપ

Pravin Joshi

Last Updated: 04:25 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કોર્ટમાં જૂઠું બોલવા બદલ ED-CBI વિરુદ્ધ FIR દાખલ કરશે આમ આદમી પાર્ટી. દિલ્હીના CM કેજરીવાલે ચેતવણી આપી.

  • અરવિંદ કેજરીવાલે CBI અને ED અધિકારીઓ વિરુદ્ધ FIR કરશે 
  • ખોટી જુબાની આપવા અને કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા બદલ FIR
  • ED-CBIએ સિસોદિયાને ખોટી રીતે ફસાવ્યા: કેજરીવાલ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટ્વીટ કરીને કહ્યું છે કે અમે ખોટી જુબાની આપવા અને કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા બદલ નિયમો અનુસાર CBI અને ED અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવશે. સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે તેમના લેટેસ્ટ ટ્વીટના થોડા સમય પહેલા એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. મીડિયાને સંબોધતા તેમણે ભાજપના નેતાઓના આરોપોને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્યો હતો. એ પણ કહ્યું કે જ્યારે ઈડી અને સીબીઆઈને તપાસમાં કંઈ ન મળ્યું ત્યારે તેઓએ નકલી પુરાવા આપીને અને કોર્ટમાં ખોટું બોલીને મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલી દીધા.

ED-CBIએ સિસોદિયાને ખોટી રીતે ફસાવ્યા

સીએમ કેજરીવાલે કહ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા મનીષ સિસોદિયા પર સૌથી મોટો આરોપ એ હતો કે તેણે પુરાવાનો નાશ કરવા માટે 14 ફોન તોડ્યા. આમ કરીને તેણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, EDની ચાર્જશીટમાં ફોનના IMEI નંબરનો પણ ઉલ્લેખ છે. આ સિવાય 18 માર્ચ 2023ના EDના સીઝરમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે 14માંથી ચાર ફોન છે. એક સીબીઆઈ પાસે છે. એટલે કે 14માંથી 5 ફોન ED અને CBIના કબજામાં છે. બાકીના નવ ફોનનો ઉપયોગ અન્ય કરી રહ્યું છે. ED અને CBI પણ આ વાતથી વાકેફ છે. સત્ય એ છે કે ED અને CBIએ ખોટું બોલીને કોર્ટને ગેરમાર્ગે દોર્યા છે. આમ કરીને મનીષ સિસોદિયાને ફસાવવાનો પ્રયાસ કર્યો. આ જ કારણ છે કે હવે અમે સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ સામે ખોટું બોલવા, કોર્ટને ગેરમાર્ગે દોરવા અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ