બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / cancer patient onlyfans model earned 15 lakh during chemotherapy treatment

ગજબ! / હોસ્પિટલમાં પડ્યાં-પડ્યાં આ મહિલા કેન્સર દર્દીએ કરી 15 લાખની કમાણી, મોતને પણ આપી મ્હાત, હકીકત જાણી ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 02:47 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chemotherapy Treatment: એક કેન્સર મહિલા દર્દીએ ખુલાસો કર્યો છે કે તેણે હોસ્પિટલમાં સારવાર વખતે જ 15 લાખ રૂપિયા કમાણી કરી છે. તેણે જણાવ્યું કે બીમારીના કારણે તે નોકરી ન હતી કરી શકતી હતી. માટે તેની પાસે પોતાની ટ્રીટમેન્ટ માટે કોઈ ઈનકમ ન હતી. એવામાં તેના એક પ્લાને બધુ બરાબર કરી નાખ્યું.

  • કેન્સર મહિલા દર્દીએ કર્યો ખુલાસો 
  • સારવાર વખતે કરી 15 લાખની કમાણી 
  • હોસ્પિટલમાં જ કમાયા આટલા રૂપિયા

કેન્સર જેવી ગંભીર બીમારીમાં વ્યક્તિ મોટાભાગે જીવતા રહેવાની આશા ગુમાવી દે છે. ત્યાં જ તે ઘણી વસ્તુઓ માટે પરિવાર પર ડિપેન્ડ રહે છે. આ બીમારીની સારવારમાં પૈસા પણ ખૂબ જ વધારે જાય છે. પરંતુ હાલમાં યુકેના બ્રિગટનની એક મહિલાએ કેન્સરની સામે હારવાની જગ્યા પર કંઈક અલગ કરવાનું વિચાર્યું. 

સારવારમાં પૈસા ખતમ થઈ ગયા તો...
કેન્સરમાં ઘણુ બધુ ગુમાવી ચુકેલી વેલેંટીનાએ જણાવ્યું કે સારવારના કારણે તેની પાસે પૈસા ન હતા બચ્યા. તેણે ખુલાસો કર્યો કે જ્યારે એવું લાગી રહ્યું હતું કે તેની પાસે પૈસાની કમીના કારણે તે સારવાર નહીં કરાવી શકે અને મરી જશે ત્યારે તેણે પોતાની હોસ્પિટલના બેડ પર રહીને જ 15,000 યુરો (15.20 લાખ રૂપિયા) કમાયા.

હોસ્પિટલના બેડથી શરૂ કરી કમાણી 
વેલેંટીનાને 2021માં એક્યુટ માયલોઈડ લ્યૂકેમિયા- બ્લડ અને બોન મેરો કેન્સરની જાણકારી મળી. આ સમયે તે કોમામાં જતી રહી. તે મહિનાઓ સુધી હલી કે બોલી ન હતી શકતી અને કીમોથેરાપી લઈ રહી હતી. તે બીમાર હતી તેના કારણે તે નોકરી ન હતી કરી શકતી. માટે તેની પાસે પોતાની ટ્રીટમેન્ટ કરાવવા માટે કોઈ ઈનકમ ન હતી. પછી તેને પૈસા કમાવવાનો એક આઈડિયા આવ્યો. તેણે વિચાર્યું કે તે સેક્સી ફોટો વેચીને પોતાના હોસ્પિટલના બેડ પરથી જ પૈસા કમાવવાનું શરૂ કરી શકે છે.  

 

કીમો નર્સના નામ પર બનાવ્યું એકાઉન્ટ
તે મહિનામાં એક વખત કે કોઈ વીકેન્ડમાં થોડી મહેનતથી ઓનલાઈન કન્ટેન્ટ તૈયાર કરવી લાગી. વેલેંટીનાએ પોતાનું ઓનલાઈન નામ પોતાની કીમો નર્સોમાંથી એકના નામ પર રાખ્યું છે. વેલેંટીનાએ જણાવ્યું- મેં એડલ્ટ વેબસાઈટ ઓનલીફેન્સ પર ડોમીનેટરિક્સના રૂપમાં કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું અને તેની સાથે તે કેન્સરની સ્થિતિ વિશે પણ જાણતી હતી. તે આ કન્ટેન્ટથી દર મહિને હજારો કમાવવાનો દાવો કરી શકે છે. 

હોસ્પિટલમાં રહીને જ કમાયા 15 લાખ 
છ મહિનાની કિમોથેરાપી વખતે સમય મળવા પર વેલેંટીના સેક્સી સેલ્ફી ક્લિક કરતી હતી અને સોફ્ટકોર ન્યૂડ બનાવતી હતી. આ કન્ટેન્ટથી તેણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ વખતે 15,000 (15.20 લાખ) યુરો થી 2,500 દર મહિને (2.53 લાખ રૂપિયા) કમાયા. કિમોના કારણે વાળ ખરવા પર તેણે આ લુકનો પણ ફાયદો ઉઠાવ્યો અલગ અલગ વીગ લગાવીને ખૂબ ફોટો અને વીડિયો બનાવ્યા. 

હવે કમાય છે મહિનાના 10 લાખ 
વેલેંટીનાએ જણાવ્યું કે આ બધાને બે વર્ષ પસાર થઈ ચુક્યા છે અને તે લગભગ ઠીક થઈ ચુકી છે અને હવે ઓનલીફેન્સ, વેબકેમિંગ અને પોતાની ડોમીનેટરિક્સ દ્વારા દર મહિને તે 6,000 રૂપિયા કમાણી કરે છે. જોરે કે હજુ રેગ્યુલર ચેક-અપ માટે જાય છે. વેલેન્ટીનાને વિશ્વાસ છે કે જો તે ફરી બીમાર પડશે તો તેને ફોલોઅર્સ આર્થિક મદદ જરૂર કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ