કેન્સરના ખતરાને ઓછા કરવામાં ગાજર પણ અસરકારક છે. ગાજરમાં એવા ગુણ હોય છે જે શરીરમાં કેન્સરને ફેલાતુ રોકવામાં મદદ કરે છે.
અખરોટમાં કેન્સરના ખતરાને ટાળવાના ગુણ હોય છે
હળદર કેન્સરના ખતરાને દૂર રાખવામાં પણ મદદગાર
દ્રાક્ષને કેન્સરને રોકવામાં મદદગાર માનવામાં આવે છે
હળદર
હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે દુખાવા અને સોજાને દૂર કરે છે. સાથે જ હળદર કેન્સરના ખતરાને દૂર રાખવામાં પણ મદદગાર છે.
ગાજર
કેન્સરના ખતરાને ઓછા કરવામાં ગાજર પર અસરકારક છે. ગાજરમાં એવા ગુણ હોય છે જે શરીરમાં કેન્સરને ફેલાતુ રોકવામાં મદદ કરે છે.
દ્રાક્ષ
દ્રાક્ષ એન્ટી ઓક્સીડેન્ટ રેસ્વેરાટ્રોલનું રિચ સોર્સ હોય છે, જેને શરીરમાં બની રહેલા કેન્સરને રોકવામાં મદદગાર માનવામાં આવે છે.
સફરજન
સફરજન પણ કેન્સરના ખતરાને ઓછો કરે છે. સફરજન પોલીફેનોલનો રિચ સોર્સ હોય છે, જે ઘણા પ્રકારના કેન્સરના ખતરાને ઓછા કરવામાં અસરકાર છે.
અખરોટ
અખરોટમાં પણ કેન્સરના ખતરાને ટાળવાના ગુણ હોય છે. અખરોટ સેલેનિયમનો રિચ સોર્સ હોય છે, જે ઘણા પ્રકારના કેન્સરના ખતરાના ઓછા કરે છે.
ફ્લાવર
ફ્લાવરમાં સલ્ફોરાફેન નામનું સાઈટોકેમિકલ ઘણી માત્રામાં હોય છે. ફ્લાવરમાં રહેલું આ કેમિકલ કેન્સર સામે લડવામાં સક્ષમ હોય છે જે ખાસ કરીને પ્રોસ્ટેટ, બ્રેસ્ટ કેન્સરના ખતરાને ઓછો કરે છે. સેલ્મન ફિશ પ્રોટીન અને સેલેનિયમની રિચ સોર્સ હોય છે, જે કેન્સરના રિસ્કને ઓછુ કરે છે.